ટમેટા ની ચટણી

Sunita Vaghela @cook_sunita18
#ટમેટા
આ ટામેટા ની ચટણી ખાવાની મજા આવે છે.. વાનગી.. જેવી કે સમોસા, મોમોઝ,કે બાજરી ના રોટલા સાથે પણ સરસ લાગે છે...
ટમેટા ની ચટણી
#ટમેટા
આ ટામેટા ની ચટણી ખાવાની મજા આવે છે.. વાનગી.. જેવી કે સમોસા, મોમોઝ,કે બાજરી ના રોટલા સાથે પણ સરસ લાગે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં પાણી નાખી ને ગેસ ચાલુ કરી ટમેટા ને અને સુકા લાલ મરચા ને ઉકળવા દો.. ટમેટા ની છાલ છુટ્ટી પડે ત્યાં સુધી બાફી લો.. હવે ઠંડુ પડે એટલે ટમેટા ની છાલ ઉતારી લો.
- 2
બાફેલા ટમેટા ની છાલ ઉતારી લો અને એક મિક્સર જાર માં મરચાં ને આદું અને લસણ અને મીઠું નાખી ને લાલ મરચું પાવડર અને વિનેગર, ખાંડ નાખી ને ક્રશ કરી લો.તૈયાર છે ટામેટા ની ચટણી...
Similar Recipes
-
-
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
લસણ ટમેટા ની ચટણી
#ચટણીઆ ચટણી તીખું ખાનાર માટે સ્પેશિયલ છે.. મારી મોસ્ટ ફેવરીટ છે.. તમે ઢોકળાં, થેપલા કે ગોટા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Tasty Food With Bhavisha -
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha -
ચટણી (Chutney Recipe In Gujarati)
#GA4#Week24#post2લસણ અને ટામેટાં ની ચટણી મારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે છે. તમે થેપલાં સાથે કે બાજરાના રોટલા ને રીંગણ ના ઓરા સાથે પણ ખુબ સરસ લાગે છે Bhavna Odedra -
ટમેટા ના ભજીયા
#ટમેટાટમેટા નાં ભજીયા માટે ટમેટા નાની સાઈઝ ના લેવા.. અને કડક લાલ ટમેટાં પસંદ કરવા.. Sunita Vaghela -
લીલા લસણની ચટણી(Lila lasan ni chatney recipe in Gujarati)
#winter specialશિયાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સિઝન મા બધુ જમવાનું હોય એ ની સાથે જો આવી ચટણી હોય તો મજા આવી જાય,આ ચટણી તો શાક નો હોય તો પણ રોટલી,રોટલા કે ભાખરી સાથે ખાવાની મજા આવે છે આ ચટણી કોઇ પણ શાક મા નાખી સકાય છે જરુર બનાવજો આ લીલા લસણ ની ચટણી. Arpi Joshi Rawal -
લસણ મરચા ની ચટણી (Lasan Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી નો રોટલો, સેન્ડવિચ સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
ટમેટા ની ચટણી
#goldenapron3#Chatney#week4આ ચટણી જલ્દી બને છે ટેસ્ટી છે અને 3 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી વાપરી શકો છો Tejal Vijay Thakkar -
ખમણની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૫મેં આજે ખમણ માંથી ચટણી બનાવી છે. આ ચટની ખમણ, લોચો, ઈદડા કે ભજીયા સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.#રાઇસ Meghna Sadekar -
તુવેર ના દાણા સાથે રીંગણાં નું શાક
બાજરા ના રોટલા સાથે શિયાળા ની વાનગી Rajeshree Shah (Homechef), Gujarat -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
-
મેથી ની ભાજી(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Methibhajinushakબાજરી ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે Kapila Prajapati -
મોસડેન્ગ સર્મા - ટામેટા ની ચટણી (Mosdeng serma recipe in Gujarati)
મોસડેન્ગ સર્મા એ ત્રિપુરાની ડીશ છે જેનો મતલબ થાય છે ટામેટા ની ચટણી. આ ડિશ ત્રિપુરામાં ખૂબ જ લોકપ્રિય છે જે નોનવેજ અને સ્ટીમ્ડ રાઈસ ની સાથે પીરસવામાં આવે છે. આ તીખી અને ચટપટી ટામેટાની ચટણી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.#ઈસ્ટ#પોસ્ટ3 spicequeen -
-
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
કેરી ના આંબોળિયા ની ખાટી મીઠી ચટણી(mango chutney recipe in gujarati)
#કેરી/મેંગો. જે લોકો આંબલી ની ચટણી ખાય ના શકતા હોય તેના માટે આંબોળિયા ની ચટણી બેસ્ટ ઓપ્શન છે. આ ચટણી ભજીયા, પકોડા વગેરે ની સાથે ખાવાની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
રીંગણ નુ શાક ને રીંગણ ની કઢી (Ringan Nu Shak Ane Kadhi Recipe In Gujarati)
બાજરી ના રોટલા સાથે સાદીટસ લાગે છે Kapila Prajapati -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
-
ટામેટા ની ચટણી
#goldenapron3 week 6 ટામેટાંનો ઉપયોગ કરીને ટામેટા ની ચટણી બનાવી છે.જે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ સોસની જગ્યાએ પણ કરી શકાય છે. khushi -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10501379
ટિપ્પણીઓ