રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાં, કેપ્સીકમ, ડુંગળી, ઝીણું સમારી લો અને એક બાઉલમાં ટામેટા, કેપ્સીકમ અને ડુંગળી નાખી મિક્સ કરી લો એમાં ઓરેઞાનો ચીલીફેલકસ થોડુંક ચીઝ આ બધું નાખી મિક્સ કરી લો
- 2
પછી એક પ્લેટ માં બધી પાપડી ગોઠવી લો અને બધા ઉપર પીઝા સોસ લઞાવી દો અને ત્યાર બાદ મિક્સ કરેલું બધું વેજીટેબલ થોડુંક થોડુંક પાપડી ઉપર મૂકી દો અને છેલ્લે ચીઝ છીણી ને સવૅ કરો
- 3
પાપડી પીઝા તૈયાર છે ખાવા માટે.ખાવા માં બહુજ સરસ લાગે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
-
-
-
પાપડી પીઝા
#ડીનરપાણીપૂરી ની પૂરી બનાવતા જે પૂરી ચપટી થઈ ગઈ હતી એમાંથી મેં પાપડી પીઝા બનાવી દીધા હતા. ટેસ્ટ માં સરસ ચટપટા અને ચીઝી છે તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
#FD#cookpadgujarati#cookpadindia મિત્રતા એ આપણા જીવનનો એક એવો સંબંધ છે જે આપણે આપણી જાતે પસંદ કરીએ છીએ. આપણો ખાસ મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આપણા જીવનની દરેક વાતને શૅર કરી શકીએ છીએ. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારી ખાસ મિત્ર અમી માટે આ વાનગી બનાવું છું. જે તેને ઘણી પ્રિય છે. Asmita Rupani -
-
-
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
-
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા બાઈટ(french fries pizza bites recipe in gujarati)
મારી દિકરી ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી એટલે મેં બનાવી. બનાવતી વખતે વિચાર આવ્યો કે કઈક અલગ શું બની શકે તોમે આ ડીશ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવી તમે પણ એક વાર ટ્રાય કરજો. Dimple 2011 -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)
#trend#WEEK 1પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
હેલ્ધી ઈટાલીયન પીઝા
#ફાસ્ટફૂડઆજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે. Snehalatta Bhavsar Shah -
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
પીઝા પરાઠા (pizza paratha recipe in gujarat)
#પિઝા નાના મોટા સૌનુ ભાવતું ભોજન છે. પરંતુ મોસ્ટલી પીઝા મેંદા માંથી બનતા હોય છે અને મેંદો પચવામાં ભારે પડે છે અને તંદુરસ્તી માટે મેંદો ખાવો સારો નહીં એટલે મૈં ફ્યુઝન પીઝા પરાઠા બનાવ્યા છે જે બધાને ખૂબ જ ભાવશે અને એક પોપ્યુલર વાનગી બની જશે. Snehalatta Bhavsar Shah -
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10427888
ટિપ્પણીઓ