વનેલા ગાઠીયા

Jayshri Delvadia
Jayshri Delvadia @cook_18453467

#AV

વનેલા ગાઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minute
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામચણા લોટ
  2. 5 ગ્રામટાટા સોડા એશ
  3. 1/2વાટકી તેલ
  4. 1 tbspઅજમા
  5. 1 tbspમરી
  6. નમક સ્વદ અનુસાર
  7. તેલ તલવા

રાંધવાની સૂચનાઓ

30 minute
  1. 1

    બધિ સમાગરી લોટ મા ઉમરી પાની વડે પુરી જેવુ કનક બાંધો

  2. 2

    ત્યાર બાદ તેલ ધિમા તાપે મુકો

  3. 3

    લોટ નો નાનો લૂવો લઈ હથેલી વડે વનો

  4. 4

    ઘીમા તેલ માં ઉમેરી ગાઠીયા ધીરે ઘીરે ઉપર આવે પછી ફ્લ તાપ કરો. ચડી જાય એટલે હીંગ અને મરી પાઉડર છાંટો.

  5. 5

    ગાઠીયા ને લીલી ચટણી ડૂંગણી મરચા સાથે સવૉ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshri Delvadia
Jayshri Delvadia @cook_18453467
પર

ટિપ્પણીઓ

Similar Recipes