રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ગુંદ અને તીખાને ધી માં સાંતડવા ત્યારપછી બીજા બાઉલમાં કાઢી લેવા ત્યારબાદ ધઉના લોટને ધી માં સેકવા, લોટ બદામી કલરનો થાય ત્યા સુધી સેકવો, ત્યારબાદ તેમાં ગુંદ, તીખા, ટોપરાનું ખમણ, સુવાદાણા, કાટલાનો મસાલો, બદામ કાજુ મીક્ષ કરી સરખું મિશ્રણ કરી લાડુ પણ વાળી શકાય તથા એક ડીસમાં પીસ પણ કરી શકાય આવી રીતે હેલ્દી કાટલુ તૈયાર કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાપસી(Lapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggery#ઘંઉનો શીરો#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. anudafda1610@gmail.com -
-
-
-
હેલ્થી કાટલુ
#ગુજરાતી#હેલ્થીકાટલુ જે સ્ત્રી ને ડિલિવરી આવી હોય તેના માટે ખૂબ જ હેલ્થી છે. એક મહિના સુધી સારું રેય છે. કમરના દુખાવામાં રાહત મળે છે.પુરુષ પણ ખાય સકે છે પણ પુરુષ માટે બનાવો તો ગુંદર ને ઘી મા તળી ને લેવા નો.સ્ત્રી માટે બનાવો તો ગુંદર નો પાવડર કરી ને લેવાનો Daya Hadiya -
-
-
ઘઉના પેંડા (ghau na penda recipe in gujarati)
#ઇસ્ટનઇન્ડિયારેસીપી #પોસ્ટ૧ આ વાનગી મેં જાતે જ બનાવી છે જે મારા બાળકો ને સારી લાગી Smita Barot -
-
મેથી નાં લાડુ (MethI Laddu Recipe In Gujarati)
#GA4#Week 15શિયાળા ની ઋતુ દરમિયાન આપડા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકાય તે માટે આપડા દાદી અને નાની એ શિખડાવેલ રીત પ્રમાણે જો આપડે ખાનપાન નું ધ્યાન રાખીએ તો આપડે પણ તેમની જેમ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય...તો આજે હું તમારી સાથે આવી જ એક રેસિપી શેર કરવા માંગુ છું જે ઘર માં નાના થી લઈ ને મોટા બધાં નાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. Urvee Sodha -
ઘઉં ની કુલેર (Wheat Flour Kuler Recipe In Gujarati)
#ff3Festival-શીતળા શાતમપ્રસાદ- ઘઉં ની કુલેર Himani Vasavada -
-
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
-
પંજરી (Panjari Recipe In Gujarati)
કૃષ્ણ જન્મ હોય અને પંજરી નો પ્રસાદ ન હોય એવું બને ખરું? નાના હતા ત્યારથી જ ઘરમાં અને મંદિર માં પંજરી વહેંચવા મા આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય...#શ્રાવણ Rinkal Tanna -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
ગુંદર ની રાબ (Gond Raab Recipe In Gujarati)
#VR#Raab#Cookpadgujarati શિયાળાનો પર્યાય એટલે ગુંદર. ઠંડી ઋતુમાં જ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા. સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ, તો આજે આપણે બનાવીશું ગુંદર ની રાબ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, Daxa Parmar -
સિંગ દાણા ના લાડુ(peanut balls)
#AV સિંગ દાણા ના લાડુ બહુ જૂની અને જાણીતી વાનગી કહી શકાય આપણા ગુજરાતીઓ ખુબજ પસંદ કરે છે સ્વાદિષ્ટ અને સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
મસાલાસુખડી (masala sukhdi in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨૮સુપરશેફ2બધા ના ઘરે બનતી એક ઝટપટ મીઠાઈ એટલે સુખડી...ઠંડી તો નથી પણ વરસાદ ના માહોલ માં ગરમ ગરમ સુખડી મસાલા સાથે મળી જાય તો મોજ પડી જાય.. KALPA -
સ્ટફ ગોળવાળા પરોઠા(stuff jaggery paratha in Gujarati recipe)
# સુપરશેફ2 નાની હતી ત્યારે મારા દાદીમા અને મમ્મી આ રીતના ગોળવાળા થેપલા બનાવતા આજે મેં થોડું તેમાં ફેરફાર કરી અને ડ્રાય ફ્રૂટ ના સ્ટફિંગ ભરી અને ગોળ વાળા પરોઠા બનાવ્યા છે આ પરોઠા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે .આ પરોઠા માં સારી માત્રા મા ઘી જ વાપર્યું હોવાથી ખાવા માં થોડા ભારે પડે છે આ ગોળથી બનતા હોવાથી હેલ્ધી બને છે તે જાણતા હશો કે ગોળ ખાવા ના કેટલા ફાયદા છે અને જો કોઈ લેડીઝ ડીલીવરી માં ખાય તો તેમાં ગોળ ઘી વપરાતા હોવાથી તેના શરીરમાં નબળાઈ હોય તો તે દૂર થાય છે તેના માટે ઘણા સારા પડે છે તેમજ બાળક માટે બહુ સારા પડે છે parita ganatra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10561450
ટિપ્પણીઓ