રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને વાળને આઠ કલાક પલાળવી પછી મિક્સરમાં પીસીને તેમાં એક વાટકી છાશ નાખી હલાવીને આથો દેવા પાંચ કલાક રાખી મુકવું પછી ખીરા મા મીઠું નાખી હલાવીને ઢોસા બનાવવા ગેસ પર નૉન સ્ટીક લોઢીમુકવી ખીરા ને વાટકી મા લઇ લોઢી મા પાથરો પકાવો તેમાં ઉપર ઘી લગાવુ બે મીનીટ મા ઢોસો તૈયાર
- 2
ચટણી માટે મિક્સર ના ખાનામાં દાળીયાની દાળ ટોપરાનુ ખમણ મીઠું લીલા મરચાં બેચમચી દહી ને સહેજ પાણી નાખી મિક્સરમાં પીસીને બાઉલમાં કાઢી લેવી એક તપેલી મા એક ચમચી તેલ ગરમ મુકી તેમાં રાઇ નાખી વઘાર કરી ચટણી મા નાખવી નેહલાવી ચટણી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેપ઼ેટ મસાલા ઢોસા
#મનગમતીઆ ઢોસા બાળકો પણ ખાઈ શકે છે. કારણ કે મસાલો ન ભાવે તો સાદો ઢોસા તો ખાઈ જ શકે. માટે જ મે સેપ઼ેટ મસાલા ઢોસા બનાવ્યા છે.lina vasant
-
-
-
-
-
-
-
-
-
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
-
-
અપ્પમ (Appam Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ હું જ્યારે કેરાલા ની ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે મોર્નિંગ બ્રેક ફાસ્ટ માં અપ્પમ ટેસ્ટ કર્યા હતા,આજે એમની રેસીપી મુજબ અપ્પમ બનાવ્યાં ખૂબ સરસ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
-
-
-
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
-
મિકસ દાળ ઇડલી પોડી મસાલા સાથે
#નાસ્તો#નાશ્તો#ઇબુક૧ #પોસ્ટ1જો સવારનો નાસ્તો પેટ ભરાય તેવો અને હેલ્થી હોય તે ઈચ્છનીય છે. આ ઈડલી મિક્સ દાળને લઈને બનાવી છે. વળી પાલક પણ હોવાથી અને ઓછા તેલથી બનાવી છે માટે જો થોડી પૂર્વ તૈયાર હોય તો સરસ નાસ્તો બની જાય છે. Bijal Thaker -
-
-
-
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10566703
ટિપ્પણીઓ