રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા,દાળ અને મેથી ને અલગ અલગ બાઉલ માં એક રાત પલાળી લો. ત્યારબાદ તેને મિક્સચર માં દહીં સાથે ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં નિમક એડ કરો.ખીરું તૈયાર થઈ ગયા બાદ તેને 5 6 કલાક આથો આપો.ત્યારબાદ નોન સ્ટિક લોઢી લો. તેમાં ખીરું નાખી ઢોસા બનાવો. ત્યારબાદ એક સાઈડ પાકી જાય પછી તેમાં તેલ ચોપડી લો. ત્યારબાદ તેમાં લસણ ની ચટણી ચોપડી દો. ત્યારબાદ તેમાં મસાલો પાથરી દો.
- 3
ત્યારબાદ સાંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટોપી ઢોસા
ઢોસા બધા ના ફેવરીટ હોય છે સવાર ના નાસ્તા માં ઢોસા મળી જાય તો મઝા જ આવી જાય ઢોસા એ એક હેલ્ધી નાસ્તો છે એમાં તેલ નો બહુજ ઓછો ઉપયોગ થાય છે અને નાના મોટા બધા ને જ ભાવે છે.#નાસ્તો Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
-
ગોલમાલ ઢોસા અને પેપર ઢોસા
ઢોસા અનેક વેરાયટીમાં મળતાં હોય છે.આજે એક નવી વેરાયટી માં મેં બનાવ્યાં.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
-
-
ઢોસા
#goldenapron3#વીક9#ઢોસાપઝલ બોક્સ માંથી મે ઢોસા શબ્દ પસંદ કરી ને ઢોસા બનાવ્યા છે મારા ઘર મા બધાના ફેવરેટ છે સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12099496
ટિપ્પણીઓ