રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં જીણી સમારેલી કોબી,કેપ્સીકમ,દહીં નો મસકૉ,મેયૉનીસ,નમક,મરી પાવડર નાખી તેને હલાવી મિક્સ કરો.
- 2
ત્યાર બાદ બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાડી પછી આ મેયૉનીસ વારુ મીશ્રણ બ્રેડ પર લગાવી ગી્લ કરી, ખૉલી ચીઝ નાખી બંધ કરવુ.
- 3
પછી પ્લેટ માં લઈ ટમેટા સૉસ,મેયૉનીસ,અને ચીઝ થી ડેકોરેશન કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘૂઘરો સેન્ડવીચ
#ટીટાઈમછોટી છોટી ભૂખ બાય બાય ☺️☺️☺️સેન્ડવીચ ઘણા ટાઇપ ની આવે છે એમાં ની હું આ એક સેન્ડવીચ લાવી છું અમારે અમદાવાદ ના માણેક ચોક માં આ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે અને ટેસ્ટ માં પણ બહુ જ મસ્ત લાગે છે બની પણ ખૂબ જ જલ્દી જાય છે આશા રાખું કે આપ સહુ ને મારી ડિશ ગમશે Jyoti Ramparia -
-
-
-
-
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10578197
ટિપ્પણીઓ