ગ્રિલ વેજ સેન્ડવીચ(Veg Grill Sandwich Recipe in Gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦
૨-૩
  1. ૧૨-૧૫ નંગ બ્રેડ
  2. ૫-૬ નંગ બટેટા
  3. ૪-૫ નંગ ટામેટા
  4. ૪-૫ નંગ ડુંગળી
  5. ૩ નંગકેપ્સીકમ
  6. ૨ ચમચીકાકડી
  7. 1 ચમચીબટર
  8. ૧ ચમચીમસાલો (મીઠું, મરી, સંચળ)
  9. ૧ ચમચીલીલી ચટણી
  10. લીલી ચટણી માટે
  11. ૧ કપકોથમીર
  12. ૧/૨ કપફૂદીનો
  13. ૪-૫ કળી લસણ ની
  14. ઈંચ આદુ
  15. થોડાં પાપડી ગઠીયા
  16. સ્વાદ મુજબ મીઠુ
  17. ૩-૪ તીખી મરચી
  18. ૨-૩ ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦
  1. 1

    બધા વેજીટેબલ ને પાતળા રાઉન્ડ માં કટ કરી લેવા હવે એક બ્રેડ પર બટર લગાવી પછી તેની પર લીલી ચટણી લગાવી

  2. 2

    હવે બ્રેડ પર બટેટા મૂકી તેના પર મસાલો છાંટવો પછી બટેટા પર ડુંગળી રાખવી અને તેના પર મસાલો છાંટવો પછી બીજી બ્રેડ નીબને સાઇડ બટર અને લીલી ચટણી લગાવી

  3. 3

    પછી કાકડી રાખવી અને મસાલો છાંટવો પછી કેપ્સીકમ રાખવા અને મસાલો છાંટવો પછી ટામેટા રાખવા અને મસાલો એડ કરવો

  4. 4

    હવે પાછી એક બ્રેડ લઈ તેના પર બટર અને લીલી ચટણી લગાવી ને ઉપર મૂકવી પછી ઉપર ની સાઇડ બટર લગાવી સેન્ડવીચ ને ગ્રિલ કરવી ૬-૭ મીનીટ

  5. 5

    તો તૈયાર છે વેજ ગ્રિલ સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર

ટિપ્પણીઓ

Similar Recipes