રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ શેકી લો. ત્યારબાદ ઠંડો થયા બાદ તેમાં ગોળ, લીંબુ, તેલ અને બધા મસાલા નાંખી મિક્સ કરી લો.હવે ગુંદા સાફ કરી લો. તેમાં વચ્ચે કાપા પાડી લો. તે જ રીતે ડુંગળી અને મરચા પણ તૈયાર કરી લો. હવે તૈયાર કરેલો મસાલો ગુંદા, ડુંગળી અને મરચા માં ભરી લો. એક કઢાઇ માં તેલ મુકો. વઘાર માં હીંગ નાખો. ત્યારબાદ પહેલા ડુંગળી નાખી થોડી વાર પાકવા દો. પછી મરચા અનેે ગુંદા નાખી પાકવા દો. ઉપર જરુર લાગે તો પાણી છટકાવ કરવો. થોડી વાર ઢાંકી ને પકવવું.પપછી તેને ગરમ સવॅ કરવું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
-
-
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
-
-
-
-
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
-
પાકા ગુંદા નું શાક (Paka Gunda nu shak recipe in Gujarati)
#મોમમારી મમ્મી ની પ્રિય વાનગી. એમની પાસે થી શીખ્યું અનેએમને યાદ કરીને આજે બનાવ્યું .❣️ Hetal Poonjani -
-
-
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
-
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
-
-
-
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
ગુંદા નો સંભારો
#કાંદાલસણતમને તો ખબર જ હશે કે ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. એટલે ગુંદા બધાએ કોઈને કોઈ સ્વરૂપમાં ખાવા જોઈએ. મને બોરીયા ગુંદા, ગુંદા ની કાચરી અને આ રીતે બનાવેલો ગુંદા નો સંભારો બહુ જ ભાવે છે. જે મારી બેન અલ્પા પાસેથી શીખી છું... થેન્ક્યુ અલ્પા..... Sonal Karia -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10601168
ટિપ્પણીઓ