રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં હુંફાળું પાણી લો. તેમાં ખાંડ અને યીસ્ટ નાખી ફરમેટ થવાં રાખો.
- 2
બીજા એક બાઉલ માં લોટ, નમક, લસણ પાવડર, ઓલિવ ઓઇલ લો. તેમાં વચ્ચે ખાડો કરી યીસ્ટ વાળું પાણી ઉમેરો અને પછી જરુર પડે ત્યારે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો અને 10 મિનીટ સુધી મસળો.
- 3
એક પાન માં તેલ થી ગ્રીસ કરી ડબલ થાય ત્યાં સુધી આ કણક રાખી મૂકો.
- 4
ડબલ થાય એટ્લે ફરી તેને મસળો. બેકિંગ ડીશ માં લઇ સરખી રીતે તેને હાથ થી ફેલાવો. ટેરવાં ઉપસાવી ને સરખો પાથરો, તેનાં પર કેરેમલાઈઝડ કાંદા, ઓલિવ, બેલ પેપર, ચીલી ફ્લેક્સ થી ટૉપિંગ કરો
- 5
આ ડીશ ને ફરી ડબલ ઉપસે ત્યાં સુધી રેહવા દો. ડબલ થાય એટલે ઓવન માં 200 સે. પર 25 થી 30 મિનીટ બેક કરો
બેક થઈ જાય એટલે તેનાં પર ઓલિવ ઓઇલ જરા લગાવો. અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
-
ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
#GA4#Week5ફોકાસિયા બ્રેડ એક ફ્લેટ oven baked બ્રેડ છે. એનું texture અને સ્ટાઇલ પિત્ઝા જેવી છે. આ બ્રેડ સાઈડ ડિશ તરીકે સૂપ અને sandwich બ્રેડ તરીકે ખવાય છે. Kunti Naik -
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
#ChooseToCookઆ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે Chetna Shah -
બન પીઝા
આ વાનગી ની ખાસિયત એ છે કે બચેલા બનમાં અને પાવ માં થી બનાવી શકો મારા છોકરાઓની મનપસંદ વાનગી છે. #KV Nipa Shah -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
#GA4#week13#Mashroomમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સ્ટફડ મશરુમ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10601172
ટિપ્પણીઓ