રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ અને ડુંગળી ને ઝીણા સમારી અધકચરા સાંતળી લો.થોડુ ઠંડું થાય પછી તેમાં મીઠું, લાલ મરચું, મરી, મિક્સ હરબ્સ સ્વાદ મુજબ ઉમેરો.ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરો.
- 2
ટામેટા સોસ અને મેયૉનીઝ મિક્સ કરિ સોસ તૈયાર કરો.
- 3
પિઝા બેઝ ને બન્ને બાજુ શેકી ને ધીમા તાપે રાખી ગમે તે એક બાજુ ટૉપ્પીન્ગ કરો.ટૉપ્પીન્ગ માટે સૌ પ્રથમ સોસ લગાવો અને તેની ઉપર ચીઝ નાખો. પછી તેની ઉપર તૈયાર કરેલું ડુંગળી, ટામેટાં અને કેપ્સીકમ નું મિક્ષર નાખો. હવે તેની ઉપર ચીઝ નાખી ચીઝ નાખી તેં ઓગળે ત્યાં સુધી તેને શેકવા દો.
- 4
હવે પિઝાને ઉતારી તેનાં ઉપર ચીલ્લી ફ્લેક્સ નાખી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
-
-
હાંડવા પિઝા
#કાંદાલસણ #goldenapron3# વીક 12 # દહી, ટોમેટોગુજરાતી ઓનો ફેવરીટ હાંડવામાં થોડુક ટ્વીસ્ટ કર્યું છે પિઝા હાંડવા બનાવ્યા છે મોસ્ટલી બાળકોને હાંડવો ભાવતો નથી પણ પિઝા હાંડવો હોય તો માંગે છે ખાવા માટે પિઝા હાંડવા ચીઝ આવે છે એટલે બહુ જ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
-
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એટલે બાળકોની ભાવતી વાનગી અને માતાનો બાળક ને શાક ખવડાવ્યા નો સંતોષ. પિઝા એક ઇટાલિયન રેસીપી છે જેણે કાળક્રમે આપણા ભારતીય ભોજન માં સ્થાન લઇ લીધું છે. પિઝા એટલે ઇટાલિયન શાક ભાખરી. તો mari દીકરીની favourite dish છે આ. રેસીપી જોઈ લઈયે. #trend #week1 Jyoti Joshi -
-
-
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10613787
ટિપ્પણીઓ