રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2સ્વીટ કોર્ન
  2. 5 ચમચીરેડ ચીલી સોસ
  3. 4 ચમચીગ્રીન ચીલી સોસ
  4. 4 ચમચીસોયા સોસ
  5. 4 ચમચીકોર્ન ફ્લોર
  6. નિમક સ્વાદ પ્રમાણે
  7. 2 ચમચીવિનેગર
  8. 1 ચમચીખાંડ
  9. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. લસણ 3 કળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ મૂકીને તેમાં જીણું સમારેલું લસણ અને આદુ મરચા ની પેસ્ટ નાખો તેને સાંતળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં પાણી નો વઘાર કરો તેમાં બધાજ સોસ નાખી નિમક, વિનેગર ખાંડ નાખી ડો

  3. 3

    કોર્ન ફ્લોર ની સ્લરી બનાવો ઉકળતા સૂપ માં આ એડ કરો

  4. 4

    તેમાં બાફીને થોડી મકાઈ ખમણી ન અને થોડી આખા દાણા કાઢીને એડ કરો

  5. 5

    ત્યારબાદ સૂપ ને થોડી વાર ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો અને તેને સર્વિંગ બોલ માં લઈ ને ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

  6. 6

    બધાજ મસાલા નૂ માપ સ્વાદ પ્રમાણે બદલી શકાય છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nisha Ruperaliya
Nisha Ruperaliya @cook_18519907
પર

Similar Recipes