અચીનિદે પેપે પાસ્તા ફ્રેન્કી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન માં તેલ લઇ થોડું ગરમ થાય એટલે લસણ,ડુંગળી, ટામેટા નાખો.૩ થી ૪ મિનિટ હલાવતા રહો. પછી બધા મસાલા નાખી મિક્ષ કરી થોડું સૉફ્ટ થાય ત્યાં સુધી થવા દો.પછી ગેસ બંધ કરી એને થોડું ઠંડું થવા દો.એને મિક્સમાં પેસ્ટ બનાવો.
- 2
પાસ્તા ને બાફી લો. પાણી કાઢી કોરા કરી અલગ રાખો. ફરી પેન માં બાફેલા પાસ્તા અને સોસ મિક્સ કરી લો.બરાબર મિક્સ કરી લો. અને બાજુ માં રાખો.
- 3
સોતે વેજીસ માટે એક પેન માં તેલ લઈ કટ કરેલ વેજીસ નાખી મસાલા કરી. મિક્સ કરી તરતજ એક એક બાઉલમાં કાઢી લો.
- 4
પાલક પુડલા માટે ચણા ના લોટ સિવાયનુ બધું મિક્ષ કરી મિક્સર માં પેસ્ટ બનાવો. પછી એમા ચણા નો લોટ નાખી ખીરું બનાવો..
- 5
એને એક પાઇપીન બેગ માં ભરી લો.એક પેન ગરમ કરવા મુકો. અને ગમે એવી ડિઝાઇન બનાવો. તેલ મૂકી બન્ને બાજુ સેકી લો. હવે પુડલો લઈ પહેલા સોતે વેજીસ મુકો પછી પાસ્તા મુકો અને એનો રોલ બનાવો અને ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
વેજી રેડ પાસ્તા સેન્ડવિચ(veg red pasta sandwich recipe in Gujarati)
#NSD#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
બેકડ પાસ્તા
#કાંદાલસણ#પોસ્ટ2પાસ્તા એ મૂળ ઇટલી ની વાનગી છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આવે છે અને વિવિધ રીતે બને છે. આ વિદેશી વાનગી આપણાં દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.બહુ જ સરળ અને બધા ના પ્રિય એવા ચિઝી પાસ્તા ને મારા ઘરે ગમે તે સમયે આવકાર મળે છે. Deepa Rupani -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
હેલ્ધી પાસ્તા સૂપ
આ સૂપ મેં અને મારી બે બહેનો દ્વારા જાતે બનાવવામાં આવ્યો હતો લગભગ આજથી 10 વર્ષ પહેલાં. ત્યારથી રોજ અ મારા ઘરે મહિને એક વાર આ સૂપ બને જ છે. ઘરના નાના મોટા સૌ ને આ સૂપ ખુબજ ભાવે છે Patel Rushina -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ