પેરી પેરી થેપલા ફ્રેન્કી

#ફયુઝનવીક
#kitchenqueens
ગુજ્જુ ટ્વીસ્ટ 😊
પેરી પેરી થેપલા ફ્રેન્કી
#ફયુઝનવીક
#kitchenqueens
ગુજ્જુ ટ્વીસ્ટ 😊
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ઘઉં નો લોટ, રવો, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, હળદર, અજમો અને તેલ નુ મોણ એડ કરી મિક્સ કરવું, પાણી એડ કરી થેપલા નો લોટ બાંધવો, એમાંથી થેપલા વણી તવી પર કાચા પકા શેકી લેવા.
- 2
રોલ માટે વાસણ મા બાફેલા બટાકા, બ્રેડ ક્રમ, મીઠું સ્વાદાનુસાર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, પેરી પેરી મસાલો, હળદર, લીલી ચટણી એડ કરી મિક્સ કરી રોલ વળી લેવા., કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ મા રગદોળી લેવા.
- 3
રોલ ગરમ તેલ માં તળી લેવા..ફ્રેન્કી અસેમ્બલ કરવા એક થેપલું લઈ એમાં પર વચ્ચે પિઝ્ઝા સોસ, અને ટોમેટો સોસ લગાવો, ઉપર સમારેલી કોબીજ અને ડુંગળી મૂકી ઉપર ચીઝ મૂકવી, પેરી પેરી મસાલો ભભરાવો
- 4
ઉપર રોલ મૂકી ફોલ્ડ કરી, તવી પર ઘી મા શેકી લેવી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
#GA4#Week16#Food puzzle#peri peri Hiral Panchal -
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
-
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
થેપલા પીઝા
#ડીનરઅત્યારે આ lockdown ના સમયમાં થોડું અલગ બની જાય તેવી વસ્તુ એટલે થેપલા પીઝા જે બધાને ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
-
પેરી પેરી પકોડા
#goldenapron3#.week 14. Pakoda#લોકડાઊન ડીનરમે આ રેસીપી મા પકોડા ના ખીરા માં પેરી પેરી સોસ નો ટચ આપી .કોનૅ અને ડુંગળી ની રીંગ ના પકોડા બનાવ્યા છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો અને લાઈક કોમેન્ટ અને શેર કરજો. Jayna Rajdev -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
ક્રેસન્ટ રીંગ
#kitchenqueens#પ્રેઝન્ટેશનફ્રાંસ માં બ્રેક ફાસ્ટ માં ખવાતી વાનગી છે ,જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
-
-
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
ઈન્ડો-મેક્સિકન કસાડીયા વીથ હ્યુમસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સફ્યુઝન કર્યું છે, ચિકપીસ અને ચીઝ નુ ફિલિંગ કર્યું છે, સાથે ચિકપિસ માંથીજ હ્યુમસ બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
More Recipes
ટિપ્પણીઓ