રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાટકા માં બંને લોટ મિક્સ કરીને તેમાં ઘી, અજમો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ભાખરી માટે નો થોડો કઠણ લોટ બાંધી લેવો. ડુંગળી,કેપસીકમ અને ટમેટા ને ઝીણા ઝીણા કાપી લેવા.
- 2
હવે ભાખરી ના લોટ માં થી એક મોટો લૂવો લઇ થોડી મોટી જાડી ગોળ ભાખરી વણી લેવી. પછી તેને એક નાના ઢાંકણા ની મદદ થી ઞોળ શેપ આપી કાપી લેવી.પછી તેને માટી ની કલેઢી (તવી) પર બંન્ને બાજુ ઘીમાં તાપે શેકી લેવી.
- 3
ભાખરી ઠંડી પડે એટલે સૌ પ્રથમ તેના પર પીઝા સોસ લગાવી ઉપર કાપેલા ડુંગળી,કેપસીકમ અને ટમેટા પાથરવા. પછી ઉપર મીક્ષ હબઁ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. હવે તેના પર ચીઝ ખમણી રેડ ચિલી ફ્લેક્સ સ્વાદ મુજબ ઉમેરવા.
- 4
હવે તેને તવી ઉપર મૂકી ૩ મિનિટ ઢાંકી
ને ગરમ કરવા અથવા માઇક્રોવેવ મા ૩૦ સેકંડ ગરમ કરીને ટોમેટો સોસ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પુડા પીઝા
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસીપી ઈન્ડિયન અને મેક્સિકન વાનગી નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
સ્પાઇસી કેબેજ વડા
આ વડા બાફેલા હોવાથી થી ખૂબ જ પૌષ્ટિક છે. અને ઝડપથી બની પણ જાય છે. જે ને તમે નાસતા મા પણ બનાવી શકો છો.#RecipeRefashion#તકનીક Rupal Gandhi -
-
-
-
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
-
-
-
-
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13પીઝા જેવી વાનગી થી પોતાને અલગ રાખવુ શક્ય નથી. તો આપડે આવી વાનગી ને આપડા પ્રમાણે ફેરફાર કરી ને બનાવી એ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બેવ મળે. Hetal amit Sheth -
-
-
ભાખરી પીઝા
#goldenapron3#વીક 12 .બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે. Vatsala Desai -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek - 13#MRCPost - 7ભાખરી પીઝાYunu To Hamane Lakh PIZZA🍕🍕 Khaya hai...BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi... કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ.... Ketki Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10675544
ટિપ્પણીઓ