કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ

#Tasteofgujarat #ફ્યુઝનવીક
આ એક ફયુઝન ડેઝર્ટ જ આફ્ટર ડીનર સર્વ કરી શકાય.
ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે.
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ
#Tasteofgujarat #ફ્યુઝનવીક
આ એક ફયુઝન ડેઝર્ટ જ આફ્ટર ડીનર સર્વ કરી શકાય.
ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોલ્ડ કોફી શોટ્સ બનાવવા માટે રીત :
1. સૌ પ્રથમ એક કપ/મગ માં ખાંડ અને કોફી લો.
હવે તેમાં 2 ચમચી પાણી નાંખી લો. અને ફોર્ક નાં મદદથી 7 થી 8 મીનીટ હલાવો. હવે ધીમે ધીમે કોકો પાવડર ઉમેરતા જાય.જ્યાં સુધી અેક સ્મુધ અને ફલ્ફી કન્સીસ્ટન્સી ના થાય ત્યાં સુધી ફીણવું.
હવે અેક પેન માં / મિક્સર માં દુધને કાઢો
લો. હવે આ જે કોફી બનાવી છે એમાં નાખી લો હવે તેમા આઈસ્ક્રીમ, બરફનાં ટુકડા,ચોકોચીપ નાખો.મીક્સર માં ફેરવી લો.
આઈસ્ક્રીમ ઓછો લાગે તો વધારે નાખવો.
તો રેડી છે કોલ્ડ કોફી. - 2
ચોકો બોલ્સ બનાવવા માટે :
સૌ પ્રથમ એક બાઉલ માં સ્લેબ ને કાપી માઈક્રરોવેવ માં મેલ્ટ કરી
લો. તેમા થોડુ બટર નાંખો. હવે પ્રોપર મિક્સ કરી લો.
હવે પાનીપુરી અેક સાઈડ થી કાણું પાડી ફોર્ક ના મદદ થી સપોર્ટ રાખી મેલ્ટેડ ચોકલેટ માં ડીપ કરી લો આમ બધી જ પુરી આમ કરી લો. અને 30 મિનીટ ફ્રીઝ માં સેટ થવા દો.
તો રેડી છે ક્રીસ્પ ચોકો બોલ્સ. - 3
હવે શોટ્સ ગ્લાસ માં કોફી નાખી તેના પર ચોકો બોલ્સ ગોઠવી ફુદીના થી ગાર્નીશ કરો.
- 4
તો રેડી છે કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ (COLD COFFEE SHOTS WITH CRISPY CHOCO BALLS.)
#માઇઇબુક#પોસ્ટ8આ એક ફફયુઝન ડેઝર્ટ જે આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. khushboo doshi -
કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ
#RB11#Week11#Coldcoffeeકોફી એ ભારતીય પીણું નથી પણ ભારત માં બહુ લોકપ્રિય છે. એમાંય હોટ કોફી અને કોલ્ડ કોફી બંને જ એટલા જ ફેમસ છે. હવે એમાં પણ ઘણા વૅરિએશન્સ આવ્યા છે. આ કોલ્ડ કોફી હું મારા દીકરા પ્રેરક ને ડેડિકેટે કરીશ કેમ કે એને કોલ્ડ કોફી બહુ ભાવે. કોલ્ડ કોફી એમ તો સામાન્ય બધા ના ઘરે બનતી હોય છે પણ રીત અને થોડા ઇન્ગ્રેડિએન્ટ્સ અલગ અલગ હોવા થી એનો સ્વાદ પણ અલગ આવે છે એકદમ બાર જેવો. Bansi Thaker -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
કોલ્ડ બ્રુ વેનીલા આઈસ્ડ કોફી
#ટીકોફી#પોસ્ટ11ઘણી કોફી એવી હોય છે કે જેને પાણી મા ઉમેરી ઓવર નાઈટ ફ્રીઝ મા બ્રુ થવા દેવાની હોય છે. એને કોલ્ડ બ્રુ કહેવાય છે. એમાં દૂધ અથવા આલ્મન્ડ મિલ્ક ઉમેરી ને પસંદગી નું સ્વીટનર ઉમેરી ને સર્વ કરવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
-
કોફી ચોકો મુસ
#CCC#COOKPAD INDIA#કોફી ચોકો મુસ-ક્રિસમસ ની ઉજવણી માં સ્વીટ ડિશ તો હોય જ. એના વિના ઉજવણી અધૂરી જ લાગે. સાંતાકલોઝ ને બાળકો બહુ પ્રિય, એટલે બાળકો ને ભાવે એવું ચોકો મુસ રેડી છે.. enjoy Christmas..💐☺️ Mauli Mankad -
ચોકલેટ કોફી
#ટીકોફીચા કોફી નો આપણા રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ છે. મોટા ભાગના લોકોને દિવસ ના ચોક્કસ સમયે તેને લેવાની આદત હોય છે. મેં અહીં કોફી માં ચોકલેટ નો સ્વાદ ભેળવી ને ચોકલેટ કોફી બનાવી છે. Bijal Thaker -
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકો બ્લાસ્ટ બ્રાઉની
#મૈંદાજોઈ ને જ મોઢા માં પાણી આવી જાય એવી મારી ચોકો બ્લાસ્ટ બ્રાઉની. Suhani Gatha -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ ગનાશ
#સમર#પોસ્ટ6કોલ્ડ કોકો એ બાળકો ની પ્રિય વસ્તુ મા ની એક છે. જોકે એ મોટાઓ ને પણ એટલો જ પ્રિય હોય છે. Khyati Dhaval Chauhan -
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
ચોકો કોકોનટ ઘનાશ બોલ્સ ઈન રબડી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ મિક્સ કરી ફ્યુઝન રેસીપી બનાવી છે ,ઘનાશ એક ઈન્ટરનેશનલ રેસીપી છે જે કેક પર આઈસીંગ કરવામાં વધારે ઉપયોગ થાય છે. ફ્રાંસના એક વિધાર્થીએ ડાર્ક ચોકલેટ પર ગરમ ફ્રેશ ક્રીમ નાખીને આ બનાવી હતી ત્યારબાદ એ ટ્રફલના(truffle) ઘનાશ ના નામથી ઓળખાય છે, રબડી એક ઈન્ડિયન ડીશ છે,જે ડેઝર્ટમાં પીરસાય છે. આ ડીશમાં ઘનાશ બનાવી તેમાં કોપરાની છીણ ઉમેરી બોલ્સ બનાવી રબડીમાં સર્વ કર્યા છે જે જોવામાં ખૂબ જ આર્કષક લાગે છે. Harsha Israni -
ઓરીયો કોલ્ડ કોફી(ચોકલેટ બીસ્કીટ)
#ટીકોફીઆ કોફી જલ્દી બની જાય છે ને ચીલ્ડ પીવાથી ઠંડક મલે છે. Vatsala Desai -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara
More Recipes
ટિપ્પણીઓ