ઝટપટ મટર પનીર

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#પનીર
મટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૫ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર ના ટુકડા
  2. ૧ બાઉલ લીલા વટાણા
  3. ૩ નંગ કાંદા
  4. ૩ નંગ ટામેટાં
  5. ૧૦ નંગ કાજુ
  6. પા કપ દૂધ
  7. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  8. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. અડધી ચમચી ખાંડ
  11. ૧ ચમચી હળદર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. ૧ ચમચી ધાણા પાઉડર
  14. ૧ ચમચી ગરમ મસાલો
  15. ૧ ચમચી જીરુ
  16. તમાલપત્ર,તજ,લવિંગ,ઇલાયચી
  17. ૨ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કાજુ અને દૂધ ની પેસ્ટ કરો.

  2. 2

    એક કડાઇ માં ચપટી હળદર,લાલ મરચું મીઠું નાંખી પનીર ને ફ્રાય કરો.

  3. 3

    કૂકર માં આદુ મરચાં,લસણ ની પેસ્ટ નાખવી.કાંદા ટામેટાં નાંખી બધા મસાલા નાખવા. મીઠું નાખવુ.નાનો કપ પાણી રેડી ચાર સીટી વગાડવી.ગ્રેવી તૈયાર.

  4. 4

    કડાઇ માં તેલ મૂકી ખડા મસાલા નાખવા.કાજુ ની પેસ્ટ નાખવી.બધા મસાલા નાખવા.વટાણા અને પનીર નાખી સરખું મીક્સ કરવું.જરુર મુજબ પાણી અને મીઠું નાખી ગરમ કરવું. ખાંડ નાખવી.મટર પનીર તૈયાર.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes