છૂટી ખીચડી (જૈન  ખીચડી)

Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998

#માસ્ટરક્લાસ

છૂટી ખીચડી (જૈન  ખીચડી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 200 ગ્રામબાસમતી ચોખા
  2. 100 ગ્રામ તુવેર દાળ
  3. 2તજ
  4. 2લવિંગ
  5. 1/2 ચમચીજીરુ
  6. 2સૂકા લાલ મરચા
  7. 6-7લીમડાના પાન
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીઘી
  11. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌથી પહેલા ચોખા તથા દાળ ને 20મીનીટ ભીના કરી રાખો.

  2. 2

    ગેસ પર કુકર મૂકી તેમા તેલ તથા ઘી નાખી ગરમ થાયપછીતેમા તેમા જીરુ તથા લીમડાનાપાન નાખી દો તજવીજ લવીઞ પણ નાખી દો. બધુ લાલ થાય પછી તેમા દાલ ચોખા નાખી 2 વાટકો પાણી નાખો પછી તેમા હળદર તથા મીઠુ નાખી દો ગેસ મીડિયમ રાખી 2 સીટી વગાડી લો પદરમીનીટ કૂકર થંડુ થવા દો..

  3. 3

    ગરમ ગરમ છૂટી ખીચડી ખાવની મજા આવે છે સાથે લસી પીવાથી પેટ ભરાઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998
પર

ટિપ્પણીઓ

Similar Recipes