રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ માં છાશ, મીઠું અને હળદર ઉમેરી ને તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો અને વારંવાર હલાવતા રહેવું બરાબર ગરમ અને ઘટ થાય એટલે ગેસ ઉપર થી ઉતારી ને તરત જ એક ડીશ ઉપર તેલ લગાવી ને પાથરીલો.૧૦ થી ૧૫ મિનિટ ઠંડુ પડે એટલે ચપ્પા થી ટુકડા કરી ને રોલ બનાવી લો.એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ,તલ નો વઘાર કરવો. હવે તે વઘાર ખાડવી ઉપર નાખી દેવો. છેલ્લે ખાડવી ઉપર કોથમીર ભભરાવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10848843
ટિપ્પણીઓ