રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ મા બેસન અને મેદો બંને એક સાથે લેવું.
- 2
હવે ત્યાર બાદ તેમાં પાઉડર સુગર એડ કરવી.
- 3
હવે તેમાં ઈલાયચી પાઉડર એડ કરવો.
- 4
હવે તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા એડ કરવું.
- 5
હવે તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ ને એડ કરવા.
- 6
હવે તેમાં ઘી ને એડ કરવું.
- 7
હવે તેને બરાબર મિક્સ કરીને તેનો એક લોટ બાંધી દેવો.
- 8
હવે તેને ઓવેન પ્લેટ મા તેના નાના નાના વાળીને તેને પ્લેટ મા મૂકવા અને તેને ૭ મિનિટ માટે બેક કરવા.
- 9
હવે તેને રેડી થઈ જાય એટલે તેને એર ટાઇટ ડબ્બા માં ભરીને તેને ૧૦ થી ૧૨ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10931386
ટિપ્પણીઓ (3)