રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ વાસણ માં મમરા, ચણા દાળ,સેવ,ટામેટા,ડુંગળી,મીઠું, લીલી ચટણી,મીઠી ચટણી,લસણ ની ચટણી,કોથમીર,બટાકા બધું મિક્સ કરી ને ભેળ બનાવી પછી તેમાં થી બોલ બનવા
- 2
હવે બનેલા બોલ ને સાઇડ પર રાખીને એક બીજું બાઉલ લઈ ને તેમાં મૈદા નો લોટ લઈ ને તેમાં સહેજ મીઠું નાખી ને પાણી ઉમેરી ને થીક પેસ્ટ બનાવવી.
- 3
હવે બનાવેલ બોલ ને એ ખીરા માં ડીપ કરી ને તળી લેવા.
- 4
હવે તળેલા બોલ ને એક સિંગલ સિંગલ બોલ લઈ ને તેને મીઠી ચટણી,લીલી ચટણી અને કેચઅપ થી ડેકોરે ટ કરવુ.
- 5
હવે મસ્કા દહીં માંથી બોલ બનાવી ને સહુ થી ઉપર. રા ખવો પછી તેના પર ટામેટા,ડુંગળી,અને દાડમ થી ડેકોર ટ કરવું.પછી તેના પર ટૂટી ફ્રૂટી ને ચીઝ અને કોથમીર અને ચેરી થી ગાર્નિશ કરી ને સર્વ કરવી તો.તૈયાર છે નવા જ ટેસ્ટ ની આઈસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
Aao... zoome 💃Gayeeeee...Milke Dhoom Machaye.... hoooChunle Gamke Kante..... Khushiyo ke Ful 🌺 KhilayeHappy Holika Dahan to Everyone....આજે હોળી ભૂખ્યા રહેવાનું....એટલે આજના દિવસનુ સ્પેશિયલ મેનુ ભેળ રહે છે... Ketki Dave -
-
-
-
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10948844
ટિપ્પણીઓ