અંડા બિરયાની

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ખીચડી
આ એક સરળ વાનગી છે અને આ બિરયાની અહિ કૂકર મા બનાવી છે.

અંડા બિરયાની

#ખીચડી
આ એક સરળ વાનગી છે અને આ બિરયાની અહિ કૂકર મા બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. 5બાફેલા અંડા
  2. 1 કપબાસમતી ચાેખા
  3. 1/2 કપકાંદાની સ્લાઇસ કાપેલી
  4. 1/2 કપકાંદા સમારેલા
  5. 1/2 કપટામેટા સમારેલા
  6. 1 ચમચીઆદું લસણની પેસ્ટ
  7. 1 ચમચીહરદળ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણા જીરુ
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1 ચમચીઅંડા બિરયાની મસાલાે
  12. 1 ચમચીગરમ મસાલાે
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2નંગ તમાલપત્ર
  15. 2નંગ બાદીયા
  16. 5-6નંગ કાળા મરી
  17. 2નંગ તજ
  18. 2 ચમચીઘી
  19. 1/2 કપફૂદીનાે
  20. 2માેટી ચમચી તેલ
  21. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પહેલા એક પેનમાં તેલ મૂકી સ્લાઇસ કાંદાની બા્ઉન જેવા કરી લાે. અને અંડા પણ બાફી છાલ કાડી લેવી.

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં કાંદા ઉમેરી થાેડીવાર ધવા દાે પછી લસણ ઉમેરાે અને ટામેટા હવે બધા મસાલા અને ફૂદીનાે ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લાે.

  3. 3

    એમા બફેલા અંડા ના વચ્ચેથી બે ભાગ પાડી મસાલા મા મૂકી બંને બાજુ બરાબર મસાલા થી કાેટ કરી લાે.

  4. 4

    હવે એક કૂકર લઇ એમા ઘી મૂકી ખડા મસાલા ઉમેરી એમા બાસમતી ચાેખા ઉમેરી.

  5. 5

    હવે ઉપરથી મસાલા વાલા અંડા મૂકી દાે અને બા્ઉન કાંદા ઉમેરી જરૂર મુજબ નું પાણી ઉમેરી કૂકર બંધ કરી 2 સીટી કરી લાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes