શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩ કપ પોહ પલાળેલા
  2. ૨ ચમચી તેલ
  3. ૧/૨ ચમચી રાઈ
  4. ૧/૨ ચમચી જીરૂ
  5. ૧ /૨ હળદર પાઉડર
  6. ૧/૨ મરચું પાવડર
  7. ૧/૪ હિંગ
  8. ૧ ચમચી લીંબું નો રસ
  9. ૧૦ લીમડા ના પાન
  10. ૧ લીલું મરચું
  11. ૧ સૂકું મરચું
  12. મીઠું સ્વાદાનુસાર
  13. કોથમીર સમારેલી
  14. ૨ થી ૩ ચમચી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેલા પવા ચારણી માં ધોઈ અને ૧૦ મિનિટ સુધી પલળવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ મૂકો અને રાઈ જીરુ અને લીમડાનો વઘાર કરો અને લાલ અને લીલું મરચું મૂકો.

  3. 3

    વઘાર થઈ જાય એટલે તેમાં પલાળેલા પવા ઉમેરો અને તેમાં બધો મસાલો કરો.

  4. 4

    ત્યારબાદ પવા ને સરસ રીતે મિક્સ કરો.

  5. 5

    ગરમ ગરમ પવા માં ઉપર થી કોથમીર ભભરાવો અને સેવ ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes