કેક (Cake Recipe in Gujarati)

Neha Shah @cook_19429527
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક વાસણ માં બિસ્કિટ લો અને તેનો ભૂકો કરી લો ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો અને દૂધ નાખતા જાવ અને હલાવતા જાવ જેથી એક દમ સરસ મિશ્રણ બને ત્યાર બાદ તેમાં 1ચમચી ઘી અને ઇનો પાઉડર નાખો અને 4મિનિટ સુધી બંધ કરી ને રેવાદો. બાજુ માં એક મોટા કુકર માં રેતી મૂકી તેનો ગરમ થવા દો તે ગરમ થાય ત્યાં સુધી એક તપેલી માં ઘી લગાવી તો બધી બાજુ અને તેના પર મેંદો પાઉડર ઉમેરી દો.
- 2
ત્યાર બાદ મિશ્રણ માં 1ચમચી દૂધ નાખી ખુબ હલાવો ત્યાર બાદ ઘી લગાવેલી તપેલી માં મિશ્રણ ઉંમેરો તે તપેલી ને કૂકર માં મુકો અને કૂકર ની સીટી કાઠી નાખવી તે ને ધીમા તાપે 45મિનિટ સુધી rakhvi
- 3
45 મિનિટ પછી તેનો કાઠી લેવી અને ઠંડી થઈ એટલે મોલ્ડ કરો અને ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
-
-
-
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha -
-
-
કપ કેક(Cup cake in gujarati recipe)
#ફટાફટફક્ત 3 સામગ્રી થી બનતી અને ઝડપી તૈયાર થતી આ કપ કેક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...બાળકો ને ખૂબ પ્રિય હોઈ છે.. KALPA -
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
-
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
-
-
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11081176
ટિપ્પણીઓ