સુજી ઢોકળા

Varsha Keshwani
Varsha Keshwani @cook_19549345

#ક્લબ
#સ્ટ્રીટ

સુજી ઢોકળા

#ક્લબ
#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ સુજી
  2. ૧/૨ કપ દહીં
  3. ૧ કપ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટીસ્પૂન હળદર
  6. ૧ ટીસ્પૂન બેકિંગ સોડા
  7. તેલ
  8. રાઈ
  9. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે ઢોકળા ની થાળી માં તેલ લગાવી ખીરું પાથરી બાફવા મુકો

  2. 2

    ત્યારબાદ પીસ પાડી રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Keshwani
Varsha Keshwani @cook_19549345
પર

ટિપ્પણીઓ

Similar Recipes