વેજિટેબલ્સ સેવ ખીચડી

હેલ્લો ફ્રેંડ્સ આજે હું તમારા માટે એક નવી રેસીપી લઇ આવી છું.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે. એક વાર તો ચોક્કસ ટ્રાઈ કરી જોવો ખુબ જ સરસ અને સરળ છે બસ ચાખ્યા પછી વારે વારે ખાવાનું મન થશે.
બનાવજો જરૂર અને જણાવજો કેવું લાગ્યું.😊
વેજિટેબલ્સ સેવ ખીચડી
હેલ્લો ફ્રેંડ્સ આજે હું તમારા માટે એક નવી રેસીપી લઇ આવી છું.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે. એક વાર તો ચોક્કસ ટ્રાઈ કરી જોવો ખુબ જ સરસ અને સરળ છે બસ ચાખ્યા પછી વારે વારે ખાવાનું મન થશે.
બનાવજો જરૂર અને જણાવજો કેવું લાગ્યું.😊
રાંધવાની સૂચનાઓ
- 1
૩ મોટા ચમચા ચોખા નો લોટ લઇ તેમાં ૧ ટી સ્પૂન જીરું, સ્વાદ અનુસાર નમક,૪ ટી સ્પૂન તેલ ઉમેરી થોડા પાણી સાથે સેવ પડે તેવો લોટ તૈયાર કરી લેવો.
- 2
સ્ટીમ કડાઈ માં નીચે પાણી ભરીને કાણા વળી ડીશ માં તેલ લગાવી તૈયાર કરેલા લોટ ને સેવ ના સંચા વડે સેવ પડી લો. ધીમી આંચે ૧૦ મિનિટ પકાવી લો.
- 3
સેવ તૈયાર થાય ત્યાં સુધીમાં રેસિપી માં જણાવેલ વેજિટેબલ્સ કટ કરી થોડું નમક ઉમેરી ને ૧૦-૧૫ મિનિટ બોઈલ કરી લો.
- 4
એક પેન માં ૪ ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં હિંગ અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. પછી તેમાં બાફેલા વેજિટેબલ્સ ઉમેરી ગરમ મસાલા તથા મેગી મસાલા મિક્સ કરો.
- 5
તૈયાર થયેલી સેવ ને પેન માં મિક્સ કરી ને ધાણા થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️ Iime Amit Trivedi -
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
-
ખાંડવી
#RB7ખુબ પ્રખ્યાત આ વાનગીની એક નવી સહેલી રીત. આજની યુવાપેઢી માટે ખુબ ઉપયોગી પૂરવાર થશે Jigna buch -
આમળા ના ગટાગટ(લાડુ)
#ડિસેમ્બરહેલો ફ્રેંડ્સ આજે હું કૂકપેડ માં મારી ફર્સ્ટ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું.શિયાળા માં આપણી હેલ્થ માટે અમૃત સમાન એવા આમળા નું સેવન કોઈ પણ રીતે કરવું લાભકારી હોય છે તો આજ એટલા માટે મિત્રો તમને એક ખાટ્ટી-મીઠી વાનગી શેર કરું છું.તો પહેલા આમળા વિષે થોડું જાણીયે.....આમળા કહે છે :-1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !!2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ.4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરું છુ.6. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ. Arpita vasani -
ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)
#GA4 #Week3આ કોન્ટેસ્ટ ની બે રેસીપી એક પ્લેટ માં સર્વ કરવી હતી. તો થયું ચાલો જોઈએ કે કાઠીયાવાડી અને ચાઈનીઝ એક પ્લેટ માં કેવું લાગે છે. Bhavini Kotak -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTR#Diwalispecial#cookpadgujrati લાઇવ મોહનથાળ ખાવા માં ખૂબ જ યમ્મી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ હોય છે આ મોહનથાળ ખાસ કરી ને લગ્ન માં પીરસવા માં આવતો હોય છે આને બનાવો ખૂબ જ સરળ છે આને તમે કોઈ પણ તેહવાર માં બનાવી શકો છો તો આ દિવાળી પર જરૂર થી બનાવો અને બધા ને ખવડાવો Harsha Solanki -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
-
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
મસાલા પોપકોન (Masala Popcorn Recipe In Gujarati)
#CDYપોપકોન મારી બન્ને દીકરીઓની ઓલ ટાઈમ ફેવરીટ રહી છે. જમ્યા પછી જોવે એટલે ખાવાનું મન થઈ જાય.☺️😊 મને અને મારી પત્નીને પણ બહુ ભાવે છે😊😊ઉત્તરાયણના દિવસે અમારા ફ્લેટના બધા મારા હાથની બનાવેલ પોપકોનની રાહ જોતા હોય☺️😊પોપકોન Iime Amit Trivedi -
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
-
-
-
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
-
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
-
-
-
થેકુઆ (Thekua)
#ઈસ્ટથેકુઆ- બિહાર, ઝારખંડ અને પશ્વિમ બંગાળ નું મીઠો સૂકો નાસ્તો છે. થેકુઆ... એક આદરણીય પ્રસાદ છે, જે છઠ્ઠ પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે.ઘઉં નો લોટ, સૂકા નારીયેળ, ગોળ- દૂધ ની ચાસણી, ઘી, ઈલાયચી , વરિયાળી થી બનાવેલ સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ