રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ ને એક કલાક પહેલા પલાળી દો. ત્યાર બાદ ગેસ પર એક કૂકર માં ઘી તેલ ગરમ મૂકી દો. ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરો. તેમાં લીમડાના પાન અને આદુ છીણ ઉમેરો.
- 2
હવે તેમાં દાળ ચોખા પલાળેલા ઉમેરો અને મસાલા પણ અને ૪ કપ પાણી ઉમેરી દો. હવે તેમાં વટાણા, સિંગદાણા અને ગાજર ના ટુકડા ઉમેરી દો. બરાબર હલાવી ને ઢાંકી દો.
- 3
ધીમા તાપે ચડવા દેવું. ૨૦ મિનીટ સુધી ચડવા દો. ત્યાર બાદ ચેક કરી લેવું કે ખીચડી બરાબર ચડી ગઈ છે. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મસાલા ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
-
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
-
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12048397
ટિપ્પણીઓ