કાટલું

Jignasha Solani
Jignasha Solani @cook_19640069

#રાજકોટ21
કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે

કાટલું

#રાજકોટ21
કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. સામગ્રી:-
  2. 150 ગ્રામઘી
  3. 100 ગ્રામઘઉંનો લોટ
  4. 150 ગ્રામગોળ
  5. 100 ગ્રામડ્રાય કોકોનટ ખમણેલું
  6. 100 ગ્રામડ્રાય ફ્રુટ
  7. 25 ગ્રામકાટલું પાવડર
  8. 60 ગ્રામગુંદ
  9. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે એમાં લોટ ઉમેરી ને લોટ ને બરાબર ગુલાબી થાઈ ત્યાં સુધી શેકો.

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ, ટોપરા નું ખમણ, ગુંદ ઉમેરો ગુંદ જ્યારે બરાબર ફૂલી ને ઉપર આવી જાય ત્યારે તેમાં કાટલું પાવડર ઉમેરો.

  3. 3

    હવે ગેસ બંધ કરી ને પાક ને નીચે ઉતારી ને તેમાં ગોળ અને મલાઈ ને ઉમેરો બધું બરાબર મિક્ષ કરી ને ઘી લગાવેલી પ્લેટ માં પાથરો.

  4. 4

    Tips - આમાં ગોળ તથા ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ મુજબ ઓછું વધારે કરી શકો છો. અને ગોળ હંમેશા ગેસ બંધ કરી ને જ નાખવો જેનાથી પાક પોચો બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasha Solani
Jignasha Solani @cook_19640069
પર

ટિપ્પણીઓ

Similar Recipes