લીલી ડુંગળી ની કઢી

Dipali S Shah
Dipali S Shah @cook_18973890
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દહીં ની છાસ
  2. 5 ચમચીચણા નો લોટ
  3. તેલ
  4. અડધી ચમચી રાઈ
  5. અડધી ચમચી જીરું
  6. ચપટીહીંગ
  7. 3-4લીલા મરચાં
  8. 200 ગ્રામલીલી ડુંગળી
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીહળદર
  11. લીલા ધાણા
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશમાં ચણાનો લોટ નાખી કશ કરવું

  2. 2

    એક વાસણ માં તેલ મૂકી રાઈ, જીરું નાખી વઘાર મૂકી તેમાં લીલી ડુંગળી નાખી ને સાંતળવા દેવું હવે તેમાં લાલ મરચું, હળદર, મીઠું નાખી ને ઢાંકી ને ચઢવા દેવુ

  3. 3

    તેમાં છાશ ચણા ના લોટ નું મીક્ષણ નાખી ને લીલા મરચાં નાખી ને ઉકાળવા દેવાનું પછી તેમા લીલા ધાણા નાખી ને ઉકાળવા દેવાનું

  4. 4

    લીલા કાંદાની કઢી સાથે કોબીજ નું શાક અને જૂવાર-બાજરી ની ગરમ-ગરમ રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes