રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તવા માં ઘી ગરમ કરો ઘી ગરમ થઇ જાય પછી તેમાં ગૂંદ ને નાખી તેને બારે કાઢી લ્યો પછી ખજૂર ના ઠળિયા કાઢી તે નાખો પછી તે તવા માં નાખી તે પો ચો થઇ ત્યાં સુધી રાખો પછી તેમાં ગુંદ નાખો અને બદામ કાજુ માં નાના ટુકડા કરી તે નાખો પછી તેને થોડું ચલાવો પછી તેને થોડો ઠારવા ડયો બીજી પ્લેટ માં ટોપરા નું ખમણ લ્યો પછી ખજૂર ને રોલ્લ કરો અને તેને ટોપરા ના ખમણ માં ગોળ ફેરવો તમારો ખજૂર રોલ્લ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટ૧૩#વિકમીલ૨#સ્વીટ રેસીપી#પોસ્ટ૨ Sonal kotak -
-
ખજૂર ડ્રાયફ્રુટ મોદક(modak recipe in gujarati)
#GC આજે આપણે ગણપતિ ની ફેવરિટ સ્વીટ બનાવીશુ અને એકદમ ખાંડ ફ્રી છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
ખજૂર પાક
વીસ બાવીસ વર્ષથી ખજૂર પાક આ રીતે જ બનાવતી આવી છું .બહુ જ મસ્ત બને છે બીજાને પણ બહુ ભાવે છે. આ હું વર્ષો પહેલા અમારા જુના પડોશી કવિતાબેન પાસેથી શીખી છું. થેન્ક્યુ કવિતાબેન. Sonal Karia -
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ની વાનગીઓ#ડ્રાયફ્રુટ ખજૂર રોલ#CookpadTurns4 Beena Radia -
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
-
-
-
-
-
-
-
ખાંડ ફ્રી ડેટ્સ નટ્સ લાડુ(Dates nuts laddu recipe in Gujarati)
#GA4#Week14 ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ થી બનેલ આ બોલ બહુ ફાયદાકારક છે ખજૂર માં આયરન, મિનરલ્સ,વિટામિન,કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં રહેલું છે ડ્રાયફ્રુટ્સ ખાવાથી આપણને આશ્ચર્યજનક ફાયદા થાય છે. Bhavini Kotak -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
-
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
ખજૂર રોલ
#શિયાળા અત્યારે ખજૂર ખાવામાં બહુ સારો અને બાળકો ને નો ભાવે એટલે આવુ બનાવો એટલે ખાઈ શકે Namrata Kamdar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11190174
ટિપ્પણીઓ