ખાંડવી

Priti Patel
Priti Patel @cook_19429870

#પીળી
ગુજરાતીઓ ની માનીતી ખાંડવી 💛

ખાંડવી

#પીળી
ગુજરાતીઓ ની માનીતી ખાંડવી 💛

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચણા નો લોટ
  2. 3 કપછાસ
  3. ચપટીહલડર
  4. તેલ
  5. રાઈ
  6. તલ
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાસ મા ચણા નો લોટ,મીઠું,હલ્દર ઉમેરી મિક્સ કરી ગેસ ઉપર મિક્સ કરો

  2. 2

    પછી ચણા નો લોટ સરસ રેતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરો

  3. 3

    હવે થાળી પર તેલ લગાવી તેની પર ચણા ના લોટ વડુ મિક્સર પાથરી દો...એકદમ પાતળું પાથર્વુંપછી તેના રોલ કરી દેવા.

  4. 4

    હવે વગરિયા મા તેલ,રાઈ,તલ,મીઠો લીમડો,લીલા મરચાં ના ટૂકડા ઉમેરી તેએને ખાંડવી ના રોલ પર નાંખો

  5. 5

    હવે ખાંડવી રોલ ને કોથમીર થી સજવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @cook_19429870
પર

ટિપ્પણીઓ

Similar Recipes