ખાંડવી

Shital Jataniya @shital10
અત્યારે હવે પાકી કેરી આવા લાગી છે તો રસ ભેગી ખાંડવી મસ્ત લાગે તો ચાલો હું તમને મારી રીત બતાવું
ખાંડવી
અત્યારે હવે પાકી કેરી આવા લાગી છે તો રસ ભેગી ખાંડવી મસ્ત લાગે તો ચાલો હું તમને મારી રીત બતાવું
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું છાસ મા મિક્સ કરીને બ્લેન્ડર મા મિક્સ કરવું પછી તેને ધીમી આચે હલાવતા રેવું જ્યાં સુધી તપેલું લોટ મૂકી દયે ત્યાં સુધી ચલાવતા રેવું ને વચે એક ડીશ મા લગાવી જોય લેવુ કે બરાબર થયું કે નઈ થવા આવશે એટલે ડીશ માથી વડવા માંડશે પછી નીચે ઉતારી એક પ્લાસ્ટિક મા તેલ લગાવી તવીથા ની મદદ થી પાથરી દેવી પછી ઠરે એટલે વાડી લેવી.
- 2
પછી તેમાં રાઈ જીરૂ તલ લીમડો સૂકા મરચાં ખમણેલું આદું મરચાં નાખી વઘાર કરવો ને માથે દાડમ ને ધાણા ભાજી નાંખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી લગભગ બધાના ઘરમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે હું તમને મારી રીત બતાવું. Shital Jataniya -
-
ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
#PSઆપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે. Jayshree Doshi -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend2ખાંડવી એ એવી વાનગી છે જે નાના, મોટા બધાની ફેવરિટ હોય છે.તો ચાલો બનાવીએ એકદમ સરળ ખાંડવી.... Ruchi Kothari -
ખાંડવી (દહીંવડી)(khandvi recipe in gujarati)
#ઈસ્ટ#સુપર શેફ#પોસ્ટ-4પૂર્વ ભારતમાં આપણું ઞુજરાત આવે. ગુજરાતી માટે કહેવાય છે કે જયાં જાય ત્યાં ખાંડવી (દહીંવડીરી, ચકરી, ખાખરા,ખાંડવી, મરચાં, અથાણાં, પાપડ માંથી કાંઈ ને કાંઈક તો સાથે લઈ જાય. પરદેશ જાય તો એ વખતે 1 બેગમાં નાસ્તા જ હોય. આ ખાંડવી બનાવતા હું મારી દીદી પાસેથી શીખી. એ રીત હું તમને બધાને બતાવું છું.આ વાનગી બહુ ઓછા ઘટકોથી અને જલ્દી બનાવી શકાતી હોવાથી મહેમાન આવે ત્યારે સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
ખાંડવી
ખાંડવી બહુજ ફેમસ ગુજરાતી અને મરાઠી વાનગી છે. પાટુંલી, દહીંવડી અને સુરલીચી વડી તરીકે પણ ઓળખવામાં આવે છે.બહુજ ફટાફટ અને બહુજ ઓછા ઘટકોથી તૈયાર થાય છે આ "ખાંડવી" Zalak Chirag Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
-
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
મને ભાવતી ખાંડવી મારી મમ્મી એ મને શીખવાડી છે. મને અને મમ્મી ને ખાંડવી ખુબ ભાવે છે. Mehula Joshi -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી(khandvi in Gujarati)
#માઇઇબુક 11#triedગુજરાતી ઓ ની પ્રિય ખાંડવી હું આજે એકદમ સરળ અને ઝડપી થઇ જાય એવી રીત લય ને આવી છું. Vaidehi J Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખાંડવી આમ તો ખાંડવી મને બહુજ ભાવે પણ મેં પહેલીવાર બનાવી.... એકસરખી નથી બની.... પણ સ્વાદ મા તો મસ્ત બની છે.... Ketki Dave -
પાલક ખાંડવી (કુકર)
#JSR#RB14#cookpad_guj#cookpadindiaમોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે. Deepa Rupani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ચીઝ ખાંડવી
#કૂકર#indiaમોઢા માં મુકતા જ ઓગળી જાય એવી ખાંડવી ગુજરાત ની ઓળખ છે જે મહત્તમ ભાગે સૌને પ્રિય છે. ગુજરાત જ નહીં પરંતુ બિન ગુજરાતી લોકો માં પણ ખાંડવી એટલી જ પ્રિય છે. આમ તો પરંપરાગત ખાંડવી બનાવાની વિધિ થોડી મેહનત અને ધીરજ માંગી લે છે પરંતુ કૂકર માં બનાવતા ઘણો સમય બચી જાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12128403
ટિપ્પણીઓ