રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો મેથી ની ભાજી, લીલાં ધાણા, લીલું લસણ ભેગા કરી ધોઈ લો હવે એક બાઉલમાં માં ઘવ નો લોટ અને બાજરી નો લોટ લઈ ભેગા કરો છાશ માં ગોળ નાખી હલાવી લો
- 2
હવે ભેગા કરેલા લોટ માં મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, હળદર, જીરું, અજમો,તલ, આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે તેલ નાખી હલાવી લો પછી તેમાં ધોઈને સાફ કરેલી ભાજી નાખો હવે તેમાં ગોળ વારી છાશ નાખી હલાવી લોટ બાંધી દો
- 3
હવે તેને ૧/૨ કલાક સુધી રહેવા દો હવે તેમાં થી લોટ લઈ નાનો લૂવો લઇ તેને ઘવ ના લોટ માં રગદોળી વણી લો
- 4
હવે તેને થવા પર મૂકી શેકી લો બંને બાજુ તેલ લગાવી ગુલાબી રંગના શેકી લો
- 5
હવે તેને ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
-
-
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11198973
ટિપ્પણીઓ