રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને શેકી લો હવે એક કડાઈમાં ૧ ચમચી ઘી લો હવે તેમાં છીણેલો ગોળ નાખો હવે હલાવો પરપોટા આવે ત્યાં સુધી હલાવો પછી તેમાં તલ નાખી હલાવી લો
- 2
પ્લેટ ફોમ પર ઘી લગાડી તલ નું મીસરણ પાથરી વણી લો પછી તેના પીસ પાડી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#પોસ્ટ૪શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે. Charmi Shah -
-
તલ ચીકી
શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.#GA4#week15 Maitry shah -
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
-
-
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
-
-
તલ ની ચીકી
#માસ્ટરક્લાસતલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. Upadhyay Kausha -
-
ગુંદર ની ચીકી
#શિયાળાશિયાળા મા સાંધા ના દર્દી માટે ખૂબ ઉપયોગી એક ચીકી ઉપર હુફાયેલું દૂધ પીવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. Geeta Godhiwala -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
-
-
-
-
-
તલ ની સાની
#માસ્ટરકલાસશિયાળાની કડકડતી ઠંડી પડવા લાગી છે, ઠંડી માં આપણે નવા નવા વસાણાં ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે બનાવશું તલ ની સાની. મિત્રો સાની માં વપરાતા દરેક ઈનગ્રીડીયનસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છેHeen
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11207469
ટિપ્પણીઓ