તલ ની સાની

Heen @cook_19343644
#માસ્ટરકલાસ
શિયાળાની કડકડતી ઠંડી પડવા લાગી છે, ઠંડી માં આપણે નવા નવા વસાણાં ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે બનાવશું તલ ની સાની. મિત્રો સાની માં વપરાતા દરેક ઈનગ્રીડીયનસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે
તલ ની સાની
#માસ્ટરકલાસ
શિયાળાની કડકડતી ઠંડી પડવા લાગી છે, ઠંડી માં આપણે નવા નવા વસાણાં ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે બનાવશું તલ ની સાની. મિત્રો સાની માં વપરાતા દરેક ઈનગ્રીડીયનસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને મિક્સરમાં પીસી લો.
- 2
હવે તેમાં ગોળ, સૂંઠ,પીપરીમુળ, ખસખસ, કોપરું,તેલ નાખી ફરી મિક્સરમાં અધકચરુ પીસી લો.
- 3
હવે તેને મનપસંદ મોલ્ડ માં ભરી સેટ કરી લો. મિત્રો તમે આમાં તળેલો ગુંદર પણ નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચરિયું(સાની)
#ઇબુક#day4આ એક શિયાળું પાક છે જે આપણને ભરપૂર શક્તિ અને ગરમાવો આપે છે. કાળા તલ ના ફાયદા થી આપણે માહિતગાર છીએ જ. કાળા તલ જ મુખ્ય ઘટક છે આ વાનગી નું. Deepa Rupani -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
કાળા તલ ની સાની
#ઇબુક#Day-11સાની એ ખૂબ જ હેલ્ઘી હાેય છે કારણકે તે કાળા તલ માંથી બને છે અને કાળા તલ માંથી આપણને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયનॅમળે છે. અને આ ડીશ ખાસ કરીને શિયાળામાં લેવા માં આવે તાે તે આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. આમ તાે આપણે કાળા તલ ખાતા નથી હોતા પણ આ રીતે કાળા તલ ની રેસીપી બનાવી એ તાે ખાવા માં પણ ટેસ્ટી લાગે અને આપણી હેલ્થ માટે પણ સારી.... Binita Prashant Ahya -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદર પાક, અડદિયા પાક, ખજૂર પાક જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે.આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબ જ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ અને કાળા તલ માંથી બનતી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
સફેદ તલ નું કચરીયું
#શિયાળાઆમ તો શિયાળા માં કચરિયું દિવસ માં ગમે તે સમયે ખાઈ શકાય..પરંતુ જો સવાર માં 3 થી 4 ચમચી જેટલું ખાવામાં આવે તો આખા દિવસની એનર્જી મળી રહે છે ...કચરિયું સામાન્ય રીતે ઘાણી માં બનતું હોય છે જેમાં તલ ઘાણી માં પિસાતા જાય અને તલ માંથી તેલ છૂટું પડતું જાય અને કચરિયું બને..પણ ઘરે જ બનાવવા માટે આપણે તેને મિક્સરમાં બનાવીશુ... Himani Pankit Prajapati -
કચ્ચરિયુ
#શિયાળાશિયાળામાં તલનું કચ્ચરિયુ ખાવું હેલ્થ માટે સારું છે.આપણે સૌ બજારમાં મળતુ કચ્ચરિયુ લાવીને ખાઈએ છીએ.અથવા તો ઘાણી માં પીસાવીએ છીએ.પરંતુ ચાલો આજે આપણે આ કચ્ચરિયુ જાતે ઘરે બનાવીએ.કચ્ચરિયુ બનાવવા માટે જોઈશે. Heena Nayak -
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
-
તલ નાં લાડુ
#GA4#WEEK15 ગોળ આપણા શરીર મા ખૂબ જ ફાયદા કારક છે જે આપણે બારેમાસ ખાતા હોય છે પણ ઠંડી ની સીઝન મા તેમા તલ મિકસ કરી ને ખાયે તો શરીર મા ઊર્જા મળે છે અને શકતી પ્રદાન કરે છે.અહી તલ ,ગોળ ના સોફટ લાડુ બનાવ્યા છે જે જે હાથેથી ટૂકડો કરી ખાઈ શકાય છે. parita ganatra -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૮ઉત્તરાયણ માટે બનાવવા માં આવતી સરળ તલ ની ચીકી.જે તલ ના લાડુ કરતા પણ ખાવા માટે સારી છે અને બનાવા માં પણ વાર લાગતી નથી. Payal Nishit Naik -
કચરીયુ કપ / સાની કપ (kachariyu cup recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia કચરીયુ એક પ્રખ્યાત ગુજરાતી કાઠીયાવાડી વસાણું છે. ગુજરાતી લોકો માં શિયાળાની સીઝનમાં તલ માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ પ્રિય છે. "કચરીયુ" એટલે ગ્રાઈન્ડ કરવું એટલે બધી જ સામગ્રીને મિક્સ કરીને દળવી. કચરિયા માં તલને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવામાં આવે છે. કચરીયુ બનાવવા માટે વપરાતી સામગ્રીમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા સારા પોષક તત્વો મળે છે. તેથી શિયાળાની સીઝનનું સ્પેશિયલ એવું આ વસાણું ખૂબ જ હેલ્ધી છે. કચરીયુ કાળા તલ અને સફેદ તલ તેમ બંને પ્રકારના તલ માંથી બનાવી શકાય છે. કચરીયા ને સાની તરીકે પણ ઓળખવામાં આવે છે. Asmita Rupani -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
-
ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)
#MW1 એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે. Bina Mithani -
કચરિયું
#માસ્ટરક્લાસશિયાળામાં તલ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. તલ પ્રાચીન ઔષધિઓમાંનું એક માનવામાં આવે છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કાળા તલ. કાળાતલ પોતે જ દવાનું કામ કરે છે એવું આયુર્વેદમાં કહેવામાં આવે છે. તેના હજારો ફાયદાઓ છે. ત્યારે તલમાંથી બનતું કચરિયું સ્વાસ્થય માટે બહુ જ ગુણકારી હોય છે. આજકાલ બધા જ લોકો કચરિયું બહારથી ખરીદે છે, પણ તલનું આ કચરિયું બનાવવું બહુ જ આસાન છે. Upadhyay Kausha -
-
મિક્સ તલ ની ચીક્કી (Mix Sesame Seed Chikki Recipe In Gujarati)
#GA4#Week18#post1#chikki#મિક્સ_તલ_ની_ચીક્કી ( Mix Sesame Seed Chikki Recipe in Gujarati) શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે. ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ તેનો પોતાનો મિજાજ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી મીઠી અને પૌષ્ટિક ચીક્કી બનાવાનું સીઝન હવે સારું થઈ છે. ઉત્તરાયણ પણ છે તો આ વખતે મેં સફેદ અને કાળા તલ ની મિક્સ ચીક્કી બનાવી છે. જેનો કલર જોઈ ને જ બાળકો ખુશ થઈ જાય ને આ ચીક્કી હોંસે હોંસે ખાઈ લે. તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું એટલું આધુનિક યુગમાં રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો. Daxa Parmar -
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
-
-
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
-
-
-
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11192350
ટિપ્પણીઓ