રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાવ ને Center થી કટ કરી બે ભાગ કરી લો.પછી પાવ ના અંદર ના ભાગ પર બટર લગાવી શેકી લો.
- 2
બધા વેજ. ભેળવી તેમા ચાટ મસાલો,ઓરેગાનો, પેપરીકા પાવડર નાખી બરાબર ભેળવી દો.
- 3
આ મિક્ષચર ને પાવ પર સેટ કરો અને તેના પર ચીઝ નખો.
- 4
ત્યારબાદ તેને ઘીમા તાપે ગેસ પર ક્રિસ્પી થવા દો. તમે એને ઓવન મા ૧૮૦ં પર પન બેક કરી શકો છો. ગરમ ગરમ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
-
-
વેજીટેબલ પીઝા
પીઝા આજકાલ દરેક બાળક ના ફેવરેટ છે,પણ બહાર ના પીઝા બવ જ અનહેલ્ધી ગણાય છે, તો આજે હુ હોમમેડ પીઝા ની રેશિપી જણાવુ છુ.#નોનઇન્ડિયન Chhaya Panchal -
-
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
-
-
-
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
વોલનટ ચીઝ સોસ વીથ રોસટેડ એગપ્લાન્ટ (Walnut Cheese Sauce Roasted Eggplant Recipe In Gujarati)
#walnuttwists#cookpad Linima Chudgar -
-
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
-
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11226181
ટિપ્પણીઓ
Khub sundar