રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાજરીનો લોઠ
  2. 1 ટી સ્પૂનઅજમો
  3. 150 ગ્રામફ્રેશ મેથીની ભાજી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. લીલા મરચાં લસણ ની પેસ્ટ 2 ટે સ્પૂન
  6. 1 ટી સ્પૂનહળદર
  7. ગોળ 3 ટે સ્પૂન
  8. દહીં 3 થી 4 ટે સ્પૂન
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ ઢેબરાં શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોઠ ચાળી ને લઈ લો.હવે તેમાં સમારીને ધોયેલી ફ્રેશ મેથીની ભાજી ઉમેરો.

  2. 2

    હવે તેમાં હળદર,મીઠું,લીલા મરચાં લસણની પેસ્ટ,ગોળ,દહીં,અજમો બધું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોઠ બાંધી લો.

  3. 3

    હવે તૈયાર કરેલા લોથમાંથી થોડો લોઠ લઈ એક પ્લાસ્ટિક સીટ પર મૂકી તેને થેપી મેથીનું ઢેબરુ તૈયાર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakesh Prajapati's Kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes