ઈડલી  સંભર

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#master clasસ recipe

શેર કરો

ઘટકો

  1. 1 કપઅડદ દાળ
  2. 3 કપચોખા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. સંભાર માટે
  5. 1 કપતુવેર દાળ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2 ટી સ્પૂનઆમલી નો રસ
  8. 1 ટી સ્પૂનસંભર મસાલો
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. 1/2 ટી સ્પૂનહલદાર
  11. 1 ટી સ્પૂનઆદુમરચા
  12. સ્પૂનતેલ2 ટે
  13. 1 ટી સ્પૂનરાઈ
  14. ટી સ્પૂનજીરું1
  15. ચપટીહિંગ
  16. મીઠો લીમડો 5 થી 6 પાન
  17. 1 ટી સ્પૂનમેથી
  18. ટામેટા 2 નંગ
  19. ડુંગળી 2 નાની સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલી માં દાળ અને ચોખા અલગ ઓવર નાઈટ પલાળી રાખો

  2. 2

    બીજા દિવસે સવારે ધોઈ મિક્સર માં કરકરા ખીરું વાટી તડકે આથો આવવા મુકો

  3. 3

    ઈડલી ના સ્ટેન્ડ માં તેલ લગાવી દો. આથો આવેલા ખીરા માં મીઠું નાખી હલાવી ઈડલી મોલ્ડ માં રેડી બધીજ ઈડલી રેડી કરો.

  4. 4

    હવે કૂકરમાં તુવેર દાળ ધોઈ બાફવા મુકો. 3 સીટી પછી ગેસ બંધ કરી 10 મિનિટ બાદ કુકર ખોલી વલોની થી વલોવી ડો

  5. 5

    દાળ માં મીઠું હળદર નાખી સાઈડ માં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ.જીરું હિંગ લીમડો નાખી સમારેલી ડુંગળી ટામેટા એડ કરો. સતળાઈ જય પછી દાળ માં ઉમેરો

  6. 6

    દાળ માં આમલી નોરસ સંભર મસાલો એડ કરી ઉકળવા દો

  7. 7

    તૈયાર ઈડલી ને કોથમીર નાખેલા સંભર અને કોપરા દાળિયા ની ચટણી સાથે સર્વ કરો.

  8. 8
  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes