મોહન થાળ

મોહન થાળ
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ માં ઘી અને ગરમ દૂધ કરી ધાબો નાખો. પછી 20 મિનિટ માટે રેસ્ટ આપો. લોટ ને એટલે એ સારી રીતેસેટ થઈ જાય.અને ઢાંકી ને રાખો.
- 2
ત્યાં સુધીમાં બદામ,કાજુ,પિસ્તા ને કટ કરી નાખો.એલાયચી ને ખાંડી, જાય ફળ ને પણ સાથે ખાંડો.. એલિયાચી ની છાલ સાથે જ.ખાંડણી માં ખાંડો..પછી લોટ ને ચારણી માં લઇ ને ચાળી લો.
- 3
સોરી નેટવર્ક વિક હોવાથી પગલું છુટ્ટી ગયું છે.
- 4
પછી પેન માં ઘી અને ચાળેલો લોટ નાખીને સેકો. ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી.લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ ઘી અને લોટ અલગ થશે. અને લોટ હલકો છુટ્ટો પડશે. જયારે સેકી તયારે દૂધ નાખતા જવાનું.
- 5
પછી શેકાઈ ને લોટ ને ગેસ પર થી ઉતારી ને બીજી પેન માં ખાંડ ડૂબે એટલું પાણી અને ખાંડ નાંખો. એલા યચી નો ભૂકો,અને જાયફળ પણ ચાસણી માં નાખી દો. પછી 1,1/2 તાર ની ચાસણી કરી લોટ માં મિક્સ કરો. થોડો ચપટી જેટલો કલર પાણી માં મિક્સ કરી નાખો. ચાસણી માં જેથી બરાબર મિક્ષ થઈ જાય.પછી થાળી માં ઘી લગાવી ને ચાસણી વાળો લોટ પાથરો.અને બદામ,પિસ્તા ની કતરણ નાખી ચોસલા પાડો.અને ઠંડુ પડે એટલે મોહનથાળ ડિશ માં સર્વ કરો.
- 6
મોહનથાળ આપનો તૈયાર છે.. ખાવા માટે.
Similar Recipes
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
મોહન થાળ
#goldenapron2#week 10 rajshthani#આજે આપણે રાજસ્થાની ડીશ માં મોહન થાળ બનાવીશું. Namrataba Parmar -
-
-
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
-
-
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
-
-
ચોકલેટ મોહન થાળ
#મિઠાઈમોહન થાળ એક પરંપરાગત મિઠાઈ છે અને ધણી બધી રીતે બનાવાય છે પણ મારી રીત કંઈ વિશેષ છે કારણ સામાન્ય રીતે એમાં માવો ઉમેરાયો હોય છે પણ મારી રીત માં એમાં મેં દુધ અને મલાઈ ની રબડી ઉમેરી છે અને ચોકલેટ નો સ્વાદ ઉમેર્યો છે Vibha Desai -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
#કૂકબૂક#Diwali#cookpadindia#cookpadgujrati#mohanthalમોહન થાળ દિવાળી આવી એટલે આપણા ગુજરાતી લોકોના ઘરે મોહનથાળ તો બને. અને બધાને ભાવે મેં પણ આ વખતે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો છે, અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે, તમે પણ બનાવજો અને કહેજો કેવો લાગ્યો, 🎇 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કેસર ઈલાયચી મોહનથાળ (Kesar Elaichi Mohanthal Recipe In Gujarati)
#LB મોહન થાળ નું નામ પડતાં જ મોમાં પાણી આવી જાય.મોઢા માં મુકતા જ ભૂકો થઈ જાય એવો સોફ્ટ મોહન થાળ ખુબ સ્વાદિષ્ટ બને છે.લાંબા સમય સુધી બાળકો ને લંચ બોક્સ માં આપી શકાય છે. Varsha Dave -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે.. Daxita Shah -
-
-
-
-
-
સીતાફળ
#HM મને હંમેશા રૂટિન કરતા કઇ નવું બનવું ગમે છે .આધુનિક મીઠાઈ માં અત્યારે આ રીતે ઘણી મીઠાઈ બને છે આ સ્વીટ સીતાફળ કાજુ માંથી બને છે પણ મેં આમ કાજુ સાથે મગફળી ના બી નો ભૂકો અને મખાના નો ભૂકો ઉમેર્યા છે. તો એક રીતે જોઈ તો આ સ્વીટ પ્રોટીન અને કેલ્શિયમ થઈ ભરપૂર છે તેમ કહી શકાય. Pallavi Thakkar -
-
મોતિયા લાડવા (motiya ladva Recipe in Gujarati)
#સાતમ હેલ્લો ફ્રેંડસ ગુજરાત ....સૌરાષ્ટ્ર એટલે ...ગુજરાતી લોકો,અને સૌરાષ્ટ્ર ના લોકો ની સાતમ એન્ડ આઠમ એ ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. આ શ્રાવણ મહિના માં આવતા તહેવાર છે. આમતો,દીવાસા થી દિવાળી સુધી તહેવારો ચાલુ રહે છે. પણ ખાસ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં આ તહેવાર ખૂબ જોરશોર થી ઉજવામાં આવે છે.રાજકોટ જેવા શહેરો માં અને ઘણા નાના મોટા ગામડા માંપણ મેળા યોજાઇ છે. પણ આવખતે કોરોના મહામારી ને કારણે ઘણા મેળાઓ રદ કર્યા છે. તો સાતમ એટલે ઠંડુ ખાવા માં આવે છે. શીતળા માતાજી ની પુજા કરવામાં આવેછે.અને આઠમ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિન એટલે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ત્યારે મોટા ભાગે લોકો ફરાળ કરે છે. તો સાતમ ના તહેવાર માટે મેં અહીં અમારા ગ્રામ,અને અમારી cast ના પ્રખ્યાત મોતિયા લાડુ બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે.અને ઘર માં પણ સૌ ના ફેવરેટ છે. તો આશા છે તમને બધા ને આ રેસીપી ગમશે.ચોક્કસ try કરો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ