મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

શનિ , રવિ રેસિપી
જૂની રેસિપી મોહન થાળ

મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

શનિ , રવિ રેસિપી
જૂની રેસિપી મોહન થાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧ વાટકો ચણા નો લોટ
  2. ૧/૨ વાટકીખાંડ
  3. ૧/૨ વાટકીઘી
  4. ૩ - ૪ કાજુ
  5. ૩ - ૪ બદામ
  6. ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  7. ૧/૨ વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં દૂધ ને ઘી નું મોં નાખી ૫ મિનિટ ઢાંકી ને રાખી દો.

  2. 2

    પછી તે લોટ ઘઉં ચરવા ના

  3. 3

    હવે એક કડાઈમાં માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકો.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં ખાંડ ને ડૂબે તેટલું પાણી ઉમેરી ચાસણી લેવી ચાસણી બે તારી લેવી

  5. 5

    પછી બંને થોડા ઠંડા થવા દેવા ત્યારબાદ મિક્સ કરી હલાવી થાળી માં ઢાળી દો.ને ઉપરથી કાજુ, બદામ ની કતરણ ભભરાવવી

  6. 6

    થઈ ગયો આપડી મોહન થાળ તૈયાર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes