રવા ના ઉતપમ

Harish Popat
Harish Popat @cook_19850104

#goldenapron2
#વીક5
#તમિલનાડુ
રવો ડાઈટ માટે ઘણો ઉપયોગી છે. ઘણા ડાઈટીશન પણ ડાઈટ માં રવા નો ઉપયોગ કરવા નું કરે છે.

રવા ના ઉતપમ

#goldenapron2
#વીક5
#તમિલનાડુ
રવો ડાઈટ માટે ઘણો ઉપયોગી છે. ઘણા ડાઈટીશન પણ ડાઈટ માં રવા નો ઉપયોગ કરવા નું કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 2-1/2 વાટકીછાશ
  3. 2નાના ટામેટા
  4. 1 ડુંગળી
  5. મીઠું જરુર મુજબ
  6. 2 ચમચી મરચુ પાવડર
  7. 1લીલું મરચું
  8. પાણી જરુર મુજબ
  9. ધાણાભાજી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક તપેલી માં રવો લો. પછી તેમાં જરુર મુજબ છાશ ઉમેરી ઘટ ખીરું તૈયાર કરો

  2. 2

    પછી ખીરા માં ડુંગળી અને ટામેટા ની પેસ્ટ ઉમેરો. ધાણાભાજી ઉમેરો.

  3. 3

    તે પછી તેમાં મીઠું અને મરચું પાવડર ઉમેરો.

  4. 4

    પછી એક લોઢી માં તેલ ગરમ કરી ખીરુ પાથરી પુડલા ની જેમ ઉતારી લો.

  5. 5

    તે પછી તેને સવીઁગ પ્લેટ માં લઈ લીલી ચટણી અને ટમેટા સોસ સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harish Popat
Harish Popat @cook_19850104
પર

ટિપ્પણીઓ

Similar Recipes