ઘટકો

  1. ૧ કિલો ગાજર
  2. ૨ ચમચી ઘી
  3. ૫૦૦ મીલી દુધ
  4. ૨૫૦ ગ્રામ ખાંડ
  5. ડેકોરેશન માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજરને છાલ કાઢીને છીણી લો એક પેનમાં 2 ચમચી ઘી મૂકી તેમાં છીણેલા ગાજરને નાખો તેમાં દૂધ નાખો ખાંડ નાખો લગભગ અડધી કલાક સુધી ધીમા ગેસ પર ચડવા દો ત્યાં સુધી દૂધ બધું મળી નો છે તેને ગાજરના હલવાની કાજુ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes