ગ્રીન સેન્ડવીચ (Green Sandwich Recipe In Gujarati)

Deepali Vadoliya
Deepali Vadoliya @cook_20029763

ગ્રીન સેન્ડવીચ (Green Sandwich Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 લોકો માટે
  1. ૨૫૦ કાશમીર મરચા
  2. ૨૫૦ ટામેટાં
  3. ૨૦૦ ડુંગળી
  4. ૩,૪ નંગ બટેકા
  5. ૨૫૦ કાકડી
  6. ૧ પેકેટ બૈડ
  7. માખણ
  8. ચીઝ
  9. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા ને બાફી લેવા

  2. 2

    બધાજ શાકભાઝી શાફ કરી સમારવા

  3. 3

    બ્રેડ પર માખણ લગાવી, લીલી ચટણી લગાવી શાકભાઝી ગૌઠવવા, થોડો ચાટ મસાલો છાટવો.

  4. 4

    બ્રેડ ની ઉપર માખણ લગાવી મશીન મા શેકવી

  5. 5

    શેકાઈ ગયા પછી શોશ ને લીલી ચટણી સાથે સવॅ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepali Vadoliya
Deepali Vadoliya @cook_20029763
પર

ટિપ્પણીઓ

Similar Recipes