આલુ કચોરી

Ranjan Kathiria @cook_20037995
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં મેંદો,કોર્ન ફ્લોર,ઘી,મીઠું નાખીને મિક્સ કરી લો.હવે તેમાં પાણી ઉમેરી કણક બાંધો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ,કસુરી મેથી,ધાણા વરિયાળી નો ભુક્કો,નાખી બટાકા નાખી મિક્સ કરો.
- 3
હવે તેમાં બાકીના મસાલા ઉમેરો અને મિક્સ કરો.લાસ્ટ માં કોથમીર ઉમેરી લો.
- 4
હવે કણક નાં એક સરખા લુઆ કરી લો.
એક લુવો લઈ તેમાં પૂરણ ભરી પૂરણ ને ફરતે થી પેક કરી ગોળ વાળી દબાવો અને કચોરી નો આકાર આપો.આ રીતે બધી કચોરી બનાવી લો. - 5
હવે કડાઈ મા તેલ ગરમ મૂકી બધી કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.રેડી છે આલુ કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓપન સમોસા બાસ્કેટ
#ફ્યુઝન#ઇબુક૧#૧૭આ રેસિપી સમોસા અને બાસ્કેટ ચાટ નું કોમ્બિનેશન છે.સમોસા નાં મસાલા ને બાસ્કેટ માં સ્ટફ કર્યું છે. Anjana Sheladiya -
-
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
-
-
આલુ સ્ટફડ કચોરી
#ભરેલીઆ એક ઇન્ડિયન સ્નેકસ છે જે નાના મોટા બધાને પસંદ આવશે કોઈ પાર્ટી માટે પણ બનાવી શકાય છે.કચોરી ને ગ્રીન ચટણી સાથે આખી જ પીરસવામાં આવે છે પણ મે ગ્રીન અને મીઠી ચટણી સાથે ડુંગળી, કોથમીર અને નાયલોન સેવ સાથે પીરસી છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો છો. Hiral Pandya Shukla -
પ્યાજ કચોરી
#ડીનરજોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ. Khushi Trivedi -
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
પંજાબી આલુ મેથી પરોઠા (Punjabi Aloo Methi Paratha Recipe In Gujarati)
#30minsઆ પરોઠા દિવસમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. ખુબજ ટેસ્ટી અને બનાવમાં સહેલા.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
જામનગર ઘૂઘરા
#તીખીમાવો અને રવો નાખેલા ગળ્યા ઘૂઘરા તો આપણે બનાવીએ છીએ આજે મે બનાવ્યા છે રાજકોટ - જામનગર નાં પ્રખ્યાત તીખા ઘૂઘરા. Anjana Sheladiya -
-
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
આલુ કચોરી
#સ્ટાર્ટઆ કચોરી ને મેં ડિઝાઇન આપી બનાવી છે. આલુ કચોરી દરેક ને ભાવતી વાનગી છે. તેને તમે ટિફિન માં પણ આપી શકો. Daxita Shah -
ચીઝ અંગુરી(Cheese angoori recipe in Gujarati)
#નોર્થ#વીક૪#પોસ્ટ ૨ ચીઝ અંગૂરી એ મસાલાવાળી કરીની એક પંજાબી (ઉત્તર ભારતીય) શૈલી ની વાનગી છે.ચીઝ અંગુરિ ક્રીમી ટામેટાં ગ્રેવીમાં પીરસવામાં આવે છે જેમાં તેમાં ચીઝ અને પનીર ના બોલ્સ હોય છે જે ખાવા માં અલગ જ ટેસ્ટ આપે છે..સો આ મારી રેસીપી બધી પંજાબી સ્ટાઇલ થી અલગ છે. તો જે પંજાબી ડિશ ખાવાના શોખીન હોય a જરુર થી ટ્રાય કરવું જોઈએ Twinkal Kalpesh Kabrawala -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11379878
ટિપ્પણીઓ