રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને ઘીમાં શેકી નાખવા શેકાઈ જાય પછી એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકી તેમાં વેજિટેબલ્સ બધા નાખી દેવાના પછી તેને ચડવા દેવા નું દસ મિનિટ ચડવા દેવા નું પછી તેને પાંચ દસ મિનિટ રહેવા દેવાનું અને પાંચ દસ મિનિટ પછી પછી તેમાં રહો શેકેલો નાખવો પછી
- 2
બે વાટકાપાણી નાખવું પછી ધીમે ધીમે હલાવતા રહેવું પછી નીચે ઉતારી ડીશમાં કાઢી અને ગરમાગરમ સર્વ કરવું તૈયાર છે આપણું ઉપમા વેજીટેબલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
-
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
-
-
-
-
-
ઉપમા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :9#nidhiઆમ તો માં બનાવે એ બધી વસ્તુ સ્પેશ્યલ જ હોય પણ અમુક વસ્તુનો સ્વાદ ક્યારેય ના ભુલાય ,મારા બા અમને નાસ્તામાં ઉપમા એટલો સરસ બનાવી આપતા ,,કે મને ફરી રેસીપી પોસ્ટ કરવાનું મન થયું ,,મેં અગાઉ પણ ઉપમા ની રેસીપી પોસ્ટ કરી છે ,,પણ આ મારા જે રીતે બનાવતા તે જ રીતે મેં મૂકી છે ,,સાથે સલાડ ખાસ અપાતો ,,કેમ કે બીટ તો મને જરાય ના ભાવે ,,પણ ઉપમા સાથે માં પરાણે ખવરાવી દેતા , Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11398272
ટિપ્પણીઓ