પિઝા

shah pinal
shah pinal @cook_19834903

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પિઝા બેસ
  2. ચીઝ ખમણેલું
  3. 1/2 કપકોબીજ
  4. 1/2 કપડુંગળી
  5. 1/2 કપટમેટા
  6. 1/4 કપકેપ્સીકમ
  7. 2 ચમચીપિઝા સોસ
  8. ઓરેગનો
  9. મીઠુ સ્વદનુસાર
  10. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પિઝા સલાડ બનાવવા એક બાઊલ મા બધા શાકભાજી સમારીને નાખો હવે તેમા સોસ ઉમેરી મિક્સ કરો

  2. 2

    પિઝા બેસ તવા પર બટર લગાવી ને ધીમા તાપે મુકો.

  3. 3

    હવે બેઝ પર પિઝા સોસ લગાવી સલાડ મુકો અને ચીઝ ભભરાવો અને ઓરેગાનો નાખી ઢાંકી મુકો 2 મિનિટ માટે તૈયાર છે પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shah pinal
shah pinal @cook_19834903
પર

ટિપ્પણીઓ

Similar Recipes