મિક્ષ વેજ રાયતા

Kala Ramoliya @kala_16
#goldenapron3
#week1
#onion
#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.
મિક્ષ વેજ રાયતા
#goldenapron3
#week1
#onion
#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, ટામેટું અને કાકડી ઝીણા સમારી લેવા.
- 2
હવે એક બાઉલમાં આ કાપેલા વેજિટેબલ્સ નાખવા. ત્યારબાદ તેમાં જીરું પાઉડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સિંધવ મીઠું, ધાણા ભાજી નાખી બધું સારી રીતે મિક્ષ કરી લેવું
- 3
હવે આ મિશ્રણમાં દહીં ઉમેરો અને બધું મિક્સ કરવું તો રેડી છે મિક્સ વેજીટેબલ રાયતું તેના પર ધાણાભાજી નાખી સર્વ કરવું....
Similar Recipes
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
શકરટેટી નો જ્યુસ
#હેલ્થડે#કાંદાલસણઆ રેસિપી ખૂબ હેલ્થી છે તેમજ ઉનાળામાં ખુબ જ સરસ લાગે છે. અને વજન ઉતારવામાં તેમજ હાટૅમાટે ખૂબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
ફુલઝર સોડા
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સોડા સ્પાઇસી,ખાટી હોવાથી પીવામાં ખુબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે.એક જ વાર માં એક ગ્લાસ માં બીજો ગ્લાસ નાખી એટલે તરત જ પી જવાનું હોય છે.ગરમી માં ખાસ આ સોડા મજા આવે છે. Kala Ramoliya -
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પાણીપૂરીનું પાણી
#goldenapron3#week13#phudinaપાણીપુરીના પાણીમાં મીઠું,તીખું અને ખાટું પોતાની ચોઈસ પ્રમાણે લઈ શકો છો. Kala Ramoliya -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
-
આલુ ચોપ
#goldenapron2#વેસ્ટ બેંગાલ નો આ પ્રખ્યાત તીખો નાસ્તો છે.જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Thakar asha -
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomatoદાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.. Kala Ramoliya -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
-
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
-
-
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11404407
ટિપ્પણીઓ