મંચુરિયન પરાઠા

Madhavi Modha
Madhavi Modha @cook_17587257

ચાઈનીઝ મંનચુરીન પરાઠાનનુ રૂપ આપીને ફયુઝન બનાવ્યુ છે.

મંચુરિયન પરાઠા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ચાઈનીઝ મંનચુરીન પરાઠાનનુ રૂપ આપીને ફયુઝન બનાવ્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ જના
  1. ૧૦૦ ગ્રામ ખમણેલા ગાજર
  2. ૧૦૦ ગ્રામ કાપેલી કોબીજ
  3. ૨ નંગ સમારેલા લીલા કાંદા
  4. 250 ગ્રામ ઘંઉ નો લોટ
  5. ૨ ચમચી વાટેલા આદુ,મરચા,લસણ
  6. ૨ ચમચી સોયાસોસ અને ચિલી સોસ
  7. નમક સ્વાદાનુસાર
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમા બધી સામગ્રી નાખીને લોટ બાંધો. પછી ૧૦ મિનીટ ઢાંકણ ઢાંકી ને રાખો.

  2. 2

    સરખા લુવા કરી ને કોરા લોટમા રગદોળી ને પરાઠા વણો. તેને મિડિયમ તાપે તેલ નાખીને શેકીલો.

  3. 3

    પરાઠા ને રાયતા સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Modha
Madhavi Modha @cook_17587257
પર

ટિપ્પણીઓ

Similar Recipes