રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લેવો તેમાં બે ચમચી તેલ અડધી વાટકી ખાંડ બે ચમચી તેલ બે ચમચી જીરૂ બધું મિક્સ કરી હલાવી લેવું
- 2
પછી તેને અડધો કલાક રહેવા દેવું પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે એક એક કરી બુલબુલા નાખવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા તૈયાર છે આપણા ઓરિસ્સાના બુલબુલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છેના પોંડા
#goldenapron2#week 2# ઓરિસ્સા# આ રેસિપી ઓરિસ્સા ની ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવા માં સરસ લાગે છે Nisha Mandan -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424024
ટિપ્પણીઓ