રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ લેવા જોઈએ ને સારા કપડે લૂછી અને ગાજરની ચીરીઓ થઈ જાય એટલે તેમાં બધો મસાલો મિક્સ કરવો
- 2
બધો મસાલો મિસ થઇ જાય એટલે ગાજર ઉપર નાખીને બરાબર હલાવી લેવું પછી તેમાં તેલ નાખવું બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે આપણા રાયતા ગાજર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
-
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
-
કાચી કેરીનું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Hetal Siddhpura -
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }
#goldenapron3#week 20# mug Krupa Ashwin Lakhani -
-
-
-
-
-
-
ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
#EBWeek 1 ગોળકેરી નું અથાણું ગુજરાતીઓ ની ઓળખ છે...રેલવે માં પ્રવાસ કરતા હોઈએ અને ગોળકેરીનો ડબ્બો ખુલે એટલે તેની ખાસ સોડમ ચોપાસ ફેલાઈ જાય અને બીજા પ્રવાસીઓને ખબર પડી જાય કે આપણે ગુજરાતી છીએ...બાળકો અને વડીલોને પ્રિય એવું પીકનીક સ્પેશિયલ ગોળકેરીનું અથાણું ખાસ કરીને "વનરાજ" કેરી માંથી બનતું હોય છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11428567
ટિપ્પણીઓ